આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અહીં તહીં બિહારની કરશાહી અકળાય છે. તેનાથી આ બધું સહન થાય ? ગાંધીજી ત્યાં જ આવ્યા ત્યારના લામાં કઈક પ્રાણ આવ્યા છે. તે અસહકારમાં તે અદાલતા પશુ તજીને બેઠા છે, અને નીક્ષવરા સામે ડૅાળા કાઢતાં પશુ ડરતા નથી ! આ તાકા હૌથી નથી ખમાતું. પેલે દહાડે એક કિસ્સા અન્યા હતા તે અહીં નોંધવા જેવા છે. એ ખેડૂતોને એક નીકવર સાથે અગૉલું હશે. આ તેને ગડેલુ તા હેાય છે જ, નીલવર ઘેાડે ચઢી જતા હતા, તેમને પેલા મળ્યા. પેલાએએ કહ્યું હરો કે, તાવીશું કાઇક વાર.’ પેલે ગોરા ગભરાયા, ફરિયાદે હુદા માજીસ્ટ્રેટ પશુ ગભરાયા. તેમને થયું કે છે? યુરેપિયન પ્લાંટરને મારા જાતભાઇ ચાળા કરે છે, પશુ ગયા-શમસુલ આ તે શું થવા બેઠુ ધમકાવે ? અને વખત તા આવે બારીક આવ્યો છે. આમતે તા કાંઇક ચાનક લાગે એવી જ સળગી જોઈએ. દીધી નણુ હિનાની સખ્ત કેદ ! પેલા ગયા ........ મ