પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮

૧૯૮ તા. ૨૨-૪-૧૭ીના એક ગાકરે રૈયતના મે માણુ સને ફાટડીમાં પૂરી રાખ્યા હતા એ વાતની ભાતમી બળતાં મહાત્માજીએ એ વિષે તપાસ કરાવી. પશુ મહાત્માજીના સ્વયંસેવકા ત્યાં પહોંચે તે પહેલાં પેલા માજીસને છેડી મૂકવામાં આવ્યે. સાંજે મહાત્મા ભૂતિયા ગયા. તા. ૨૩-૪-૧૭ ઐતિયા જઇ ઐતિયાના માટ મિ. િિવસ અને ઐતિયા રાજ્યના મેનેજર મિ. જે. ટી. વિટીને મળ્યા. ત્યાંના તા. ૨૪-૪–૧૭ મહાત્માજી લૌર્કારયા નામના ગામડામાં ગયા અને પુરૂ તથા બાળાને પૂછી તેમની સ્થિતિ જાળુવાના પ્રયત્ન કર્યાં. ખેતિયાના માજી- ટ્રેટની દ્વાજરીમાં રૈયતે નીડરતાથી જુબાની લખાવી. રિયા કાડીના મેનેજર સાથે મુલાકાત. રાત્રે લોકરિયાથી પગે ચાલી મહાત્માજી અતિયા આવ્યા, ચાલવાથી પમ સુજી અમા તા. ૨૫-૪-૧૯ તા. ૨૬-૪-૧૭ તા. ૨૭-૪-૧૭ મહાત્માજી સિધાપરા નામના ગામડામાં ગયા. ગામની ધાજનક થા જે. મહાત્માછ ખેલવા કાર્ટીના ગામડામાં જવા નીફ લ્યા. નરકરિયાગ જ સ્ટેશને સવારમાં ઉતરી છ-સાત માઇલ ઉપર આવેલા મુરલીભરડવા જવા પગ રસ્તે મુસાફરી કરી. એલવા ટાડીના મેનેજર મિ. એ. સી.જૈમનની મુલાકાત. તા. ૨૮–૪–૧૭ બેતિયામાં મિ. સિવિસ અને મ. વિટી સાથે લાંખી વાતભાત.