પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬

ત્યારે પશુ રૈયત ત્યાં જ! એક અરજી રજુ કરી, મા અરજી ના. શહેનશાહના હુમથી !ગ્ય અખસ્તને માટે હિંદી સરકાર તર રવાના કરવામાં આવી. હિંદી સરકારે તા.૩-૧૨ ને રાજ એ અરજી પાછી અરજદારાને જ મોકલી દીધી, કારણુ કે તે રીતસર મેલવામાં આવી ન્હાતી! એ રીતે ના. શહેનશાહના આગમન અંગે રૈયતે જે આશા ખાંધી હતી તે કુળમાં મા ગઈ ! ઇ. સ. ૧૯૧૨-૧૭ માં બિહારના મુખ્ય દૈનિક પત્ર “ મિ- હારી ”ઍ ચંપારણ્ય સંબધી એક લેખમાળા શરૂ કરી અને તેમાં રૈયતનાં દુઃખા પ્રકટ કરી, સરકારનું જ્યાન ખેચ્યું. મા વખતે અંગાળ બિહારથી અલગ થઈ ગયું હતું, અને બિહારમાં સર ચાર્લસ મેલીને અમલ ચાલતા હતા. ‘ બિહારી’ ના લેખાનુ ખીજી પરિષ્કામ શું આવ્યું તે તેા ભગવાન જાણે, પણ એક પરિણામ તા તુરતમાં જ આવ્યું અને તે એ કેબિહારીના નીડર, સ્વતંત્ર અને સુયાગ્ય તંત્રી ખાબૂ મહેશ્વરપ્રસાદને હરકેાઈ તદખીરથી લખતા અટકાવવામાં આવ્યા અને તેવમાનપત્ર કે જે એક લીમી- ટેડ કે પત્નીની માલેકીનું હતું તે એક પૈસાપાત્ર રાજાસાહેબનુ રમકડું બની ગયું. ઇ. સ. ૧૯૯૧૩ થી ૧૯૧૩ સુધી ચંપારણ્યની પ્રજાએ, જ્યાં જ્યાંથી ઇન્સાફ મળવાની આશા હતી ત્યાં ત્યાં બધે અરજી કરી ખેર, પશુ પ્રજાની વારે ખાય એ કાઇ ખુદાના ભાવ મ્હારી ન આવ્યે, કેટલાક દાખલામાં તો એવુ નતુ ૐરૈયતે જે કાઠીવાળાની વિરૂદ્ધ અરજી કરી હાય તે મરજી તે જ કાઠીવાળા ઉપર મેથી - આ લેખા ૧ર ના સમર માસના થી લઇ પાક મહિના સુધી વાયા પ્રસિદ્ધ થયા હતા