દલપતરામ. શબ્દશકિતના સાધનને લીધે ચેડા રાબ્દોમાં જે અર્થ આવી શકે છે તેવા અર્થ ગુજરાતી ભાષામાં ચેડા શબ્દોમાં સહજ આવી શકતે નથી. સંસ્કૃત ભાષામાંના સમાસ જેવા સમાસ ગૃજરાતી ભાષામાં કરવા જતાં કેવળ વિદ્યાનાના ઉપયાગની જ કવિતા બનવા પામે છે. કવીશ્વર દલપતરામ તેટલા માટે સમાસને ઉપયોગ કરતા ન હતા; અને સમુદ્રવર્ણ ન કે વક્તવર્ણન કરવામાં સંસ્કૃત ભાષામાં એ શ્લેાકમાં જેટલેા ભાવ આવે તેટલા ભાવ એએ આર બ્લેાક લખીને લાવતા. આમ તેમને સકારણુ જ કરવું પડતું. માત્ર પંડિત શિશુપાલ- વધ માં લખે છે કે, . .. ૧૮ સસ્માર યાળતિઃ ાિનિક ફાવિહારવનવાસમહોત્સવાનામ્ ’’ આનુ ગૂજરાતી ભાષામાં સરલ ભાષાન્તર એક જ વસંતતિલકાવૃત્તમાં બે લીટીમાં કવામાં આવે તે। આ સંસ્કૃત બે લીટીમાં જેવા અને જેટલા ભાવ રહ્યો છે તેટલે તેમાં ભાગ્યે જ આવશે. આ કારણથી ટ્વીવરની કવિતામાંની એક ટુક ઉતારી બતાવીએ ! તેમાં, અને આખી કવિતા વાંચીએ તે તેમાં મેટું અંતર પડે છે; તેા પશુ કેટલીક પરચુરણ કવિતામાંથી થાડી થે। ડી લીટીએ નાચે બતાવી છે તેથી સુજ્ઞ વાચકાતે દલપતકૃદંતનો ખ્યાલ આવવા પામરો એવી આશા રાખી છે. એમણે ઘણા પ્રાધે રચ્યા છે, એમ પાછળ એક પ્રકરણમાં કહ્યું છે; તેમાંથી યેાડાંડનાં નામ અત્રે આપ્યાં છે; સ્વસ્તિકપ્રખ ધ, છત્રપ્રખધ, હૃદળીપ્રબંધ, કપાટપ્રખધ, ત્રિશુલપ્રશ્ન ધ, સમુદ્રપ્રબંધ, નાગ- પાશપ્રબંધ, ચોકીપ્રખધ, ધનુષપ્રમધ, ચક્રપ્રબંધ, વૃક્ષપ્રમધ અને Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ
પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨૦
Appearance