પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
દલપતરામ.

૧૦૮ દલપતરામ. એથી બે ડગલાં આગળ જાય તે તેમાં ક્રાં પક્ષપાત અતિશયોક્તિ થઇ છે એમ સમજવા જેવું નથી; કેમ કે જે જેના ઉપાસક હાય તેને તેમાં વધારે - દૈવત દેખાય અને ખરા મર્મ તેને જ સમજાય. કવિ, લેખઢ્ઢા અને પત્રકારે। જે પ્રજાને માટે જ કાર્ય કરનારા હાય અને પોતાના ઉપરની જવાબદારી સમજનાર હોય તેા તેઓ પક્ષપાત, અતિશયેાતિ અને ભેદભાવ વગરના જ હોય છે; કદાચ તે પરના અષદોષને હિસાબમાં ન લે, તેા પશુ પ્રજાની ઉન્નતિનાં સાવકસત્ય અને ન્યાય–ની તુલા તા તે સાચવે જ કાવ્યકૃતમાંના કાંઇક ઉતા. કવીશ્વર દલપતરામભાઇએ ગૂજરાતી ભાષામાં કરેલી કવિતાને જથા જે કે મોટા છે, તો પણ તેમાંનેા ધ સબધી એમની કવિતાઓના ભાગ સામાન્ય પ્રજાના ઉપયાગમાં આવી શકે નદ્ધિ, એ સ્વાભાવિક છે. તેમ છતાં જેમનાથી અતી શકે તેમણે તે ભાગ પણ મેળવીને જોવા જેવા છે; કેમ કે, ઘણી પાછી વયે તે કવિતાને મોટા ભાગ લખાયા હોવાથી તે દલપતકૃતિ તરીકે જે ભાવ ધરાવે છે તે ભાવ તેમાં પૂર્યું રીતે આવેલા છે. સંસ્કૃત ભાષામાં શબ્દલાઘવ સરળ રીતે અને સહજમાં જેવી રીતે આવે છે. તેવી રોતે શબ્દલાવવ ગૂજરાતી ભાષામાં આવી શકતું નથી. આ વાત સંસ્કૃત કવિતાનુ સમàાકી ગૂજરાતી ભાષાન્તર કરનાર વિદ્વાનને કહેવી પડે એવી નથી. સંસ્કૃત એક લેાકનુ ગૂજરાતી એક જ શ્લાકમાં ભાષાન્તર કરવુ હાય તે તેમાં દરેક સંસ્કૃત શબ્દને ગૂઢા આવી શકતા નથી; અને આવવા પામે તેા કાઈક શબ્દ આખા બાકી રહી જવા પામે છે અથવા કાઈક બીજી ખામી આવી જાય છે. આ કારણથી એવાં ભાષા- ન્તામાં કેટલીક વાર એક ગ્લાકને બદલે એ . શ્લોક ગૂજરાતીમાં લખાયાના દાખલા બનેલા છે. સંસ્કૃત ભાષામાં સમાગરચનાના અને Gauerage tal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ