પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
દલપતરામ.

દલપતરામ ૧૦૭ કવીશ્વર દલપતરામની કવિતા વિષે ઉપર જે વિચાર જશુાવ્યા છે તે વિચારાની પુષ્ટિમાં જો ક્રાઇ ખીજા વિદ્વાન ગૃહસ્થને અભિપ્રાય અત્રે નાંખવામાં આવે તે તે વિશેષ વજનદાર ગણાશે એમ જાણી કવીશ્વર દલપતરામના પ્રતિપક્ષી ગણાતા કવિ નર્યંદના મિત્ર, દલપતરામ વિષે પ્રથમ દર્શને ઉલટા અભિપ્રાય બાંધી પાછળથી નમ કવિતાની પ્રસ્તાવના લખતાં દલપતરામ યાદ આવી જતાં તેમને ઇનસા આપવાને તત્પર થનાર વિદ્યાન નવલરામનેા મત આ નીચે નોંધ્યેા છે. તેઓ લખે છે કે-

  • દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, બ્યવહારમાં કુશળ,

ચતુરાષ્ટ્રની ભરી અને સભારંજની છે. એ નવે રસમાં પ્રસંગેાપાત્ર વિચરે છે, પણ તે શાંતિ અને વિવેકની સાથે. વ્યવહારની મર્યાદા એ જ આ કવિતામાં રસના સલવાસ ભવની મર્યાદા છે. કાઇ પણ રસની મસ્તી એ આ કવિતાને મન ગાંડાઇ છે. સ’સારનું શાંત અહિંથી અવલેાકન કરવું અને તેમાંથી વ્યવહારોપયાગી એધ લેવા, એ દલપતશૈલીને સૌથી વધારે રૂચિકર છે. એ શૈલી જાતે થી મુક્ત ઢાવાને લીધે એ ઘડી નવરાશની વેળાએ વિતેાદ કરવા એમાં જ મેટુ’ સુખ માણે છે. ટાઉકું હાસ્ય ( Humour ), મર્માળાં કટાક્ષ k wit), વાણીની મીઠાશ, અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્ય, એ વડે દલપત શૈલીનાં શાંત ને સુખાવક વહુના ઝગઝગી રહ્યાં છે. દલપતરામની ચેાટ સદા સભાનાં મનનું રજન કરવા ઉપર જ રહેલી હેાય છે, અને તેમાં તે બરાબર તેહ પામે છે; કેમ કે, શ્રેાતાના મનમાં ઉતરીને તેને કેમ લાગે છે તે જોવાની શકિત આ કવિતામાં છે. ” ન દીલીના ઉપાસફ વિદ્વાન નવલરામને ઉપર પ્રમાણે અભિપ્રાય અંધાયા હતા. દલપતશૈલીના ઉપાસકને અભિપ્રાય જે © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ