૧૦૬ દલપતરામ. સાવ્યલેખતે જ એમની ઉન્નતિ કરી હતી અને કીર્તિ વધારી હતી. જો કવીશ્વર દલપતરામ જે સમયમાં તેએ થયા છે તે સમયમાં ન થયા હતા ગૂજરાતી ભાષાની અત્યારની સ્થિતિમાં કેટલું ઊણાપણું રહ્યું હેાત તે સુજ્ઞ વાચકા જ વિચારી લેશે ! આવા એક ઠાવકા, વિચારશીળ, દીદશી, નીતિમાન્, ભાવિક અને ચાતુર્ય પૂરું કવિની, જે કાળમાં તેઓ ઉપન્ન થયા તે કાળમાં જરૂર હતી અને તે જરૂરી પૂરી પાડવામાં પ્રભુએ પરમ ઉદારતા જ ખતાવી છે. એમની કવિતા તે એમના પેાતાના સમયના ઇતિહાસ જેવી છે, અને એમના જન્મ ગૂજરાતની નવી ઘટનાના આરંભનાં ક્રાર્યાંમાં ઉપયેાગી થવા માટે જ થયેા હાય એમ લાગે છે. એવા જન્મ સાંકેતિક જન્મ કહેવાય છે. કાઇ સમયના નાંધી રાખવા જેવા ફેરફાર વખતે એવા પુરૂષના જન્મ થાય છે. સૌરાષ્ટ્ર અને ગુરરાષ્ટ્રની સરહદેશના મેળા- પુને ઠેકાણે ભાગવતી નદીને કાંઠે, બંને ખાજીએ ચાલતી ભાષાઉપર એક વખતે નજર કરી શકાય એવે ઠેકાણે આ પુરૂષને જન્મ આપવામાં પરમેશ્વરે સૂક્ષ્મદશી એને પેાતાના ચમત્કારનાં દર્શન કરાવ્યાં છે. સામાન્ય માણસમાં વિરોષપણાનાં લક્ષણેાનું આરાપણુ વિશેષ કાર્યને અર્થે જ થયુ" હેાય છે, અને વિશેષ કાર્યની સિદ્ધિ ને અથૅં જ સાંકેતિક જન્મ પામનારને સહાયક મિત્રા અને અનુકૂળ સંજોગાના યોગ પ્રભુ કરી આપે છે. કવીશ્વર દલપતરામના જીવનને આ માર્ગે જોવાનુ પોષાય એવા સમય હાલ એછે! પ્રવર્તે છે, અને તેથી કેવળ લૌકિક રીતે જ અત્યાર સુધી આપણે તેમનું જીવન જોયુ છે. તે પણ આવતા પ્રકરણમાં જો આ લૌકિક મર્યાદાનુ કાંઇક ધન થયુ હાય તે। તે વિનાતે અથે' છે, એમ માની તેમાંની વસ્તુ જાણી લેવા વિવેકી વાચા તેના અનાદર નહિ કરે એવી Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ
પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૭
Appearance