પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
દલપતરામ.

ક્લપતરામ. પ ગુજરુ પ્રદેશમાં પ્રતિષ્ઠાને પામી છે; અને જે તેની ભક્તિ રાખશે, જે તેના ઉપાસક થશે અને જે તેની યાત્રાએ જશે. તેમના હિતમાં એ હંમેશ વૃદ્ધિ જ કરશે. એ કાવ્યદેવીના મંદિરમાં ઇશ્વરના ગુગૢાનું ગાન થાય છે, કુદરતના દેખાવ-ષ્ટિસૌંદર્ય-નાં ચિત્ર જોવા મળે છે, સદ્ગુણાને એધ થાય છે, આખ્યાને વંચાય છે, દેશની ઉન્નતિના ઉપાયા બતાવવામાં આવે છે, અને લગ્નનાં ગીત અને આનંદના ગરમા ગવાય છે. સર્વ ઋતુને મહિમા ત્યાં જાય છે, અને ધર્મ સબંધી અનેક કવિતાએ ત્યાં ગવાય છે. કવીશ્વર દલપતરામની કવિતાના જથા ઘણા મોટા છે. એમનાં દલપતકાવ્ય 'માં જેટલી વિતા છે તે કરતાં વધારે કવિતા એમણે ધર્મ અથે અથવા સ્વામિનારાયણ સપ્રદાયને અર્થે` લખી હતી અને લખી આપી હતી. વિદ્યાને અર્થે ધન મેળવવાને એમણે અનેક ગૃહસ્યાને કવિતાવડે પ્રસન્ન કર્યા હતા. બુદ્ધિપ્રકાશ માસિક ચલાવર્તા અનેક પ્રકારની કવિતા લખવાની તેમને જરૂર પડી હતી. પારસ જેવા પરમસ્નેહીને પ્રશ્નન્ન કરવા અને તેનું નામ રાખવા ફ઼ારસ વિલાસ’ લખ્યા હતા. ફારબસ મિત્રને સ્વર્ગવાસ થતાં લખેલેા ‘ કારખસ વિરહ,’ વિલાપ કરવામાં પણ વિજય પામી શકયા છે. ‘વેનચરિત્ર’માં અનેક રસાનું પાણુ એવી રીતે કર્યું છે કે, તેથી તે પુસ્તક સર્વાંગે સુંદર થવા પામ્યું છે, અને એમ કહેવું પડે છે કે, વીશ્વર - દલપતરામને કાએ આવાં બીજાં આખ્યાનેા લખવા અથવા ષુવશ જેવું એકાદ કાવ્ય લખવા ખાસ રાકયા હૈાત તે કેવું સારું થાત ! તા પણ એમણે જેટલું કાર્ય કર્યુ" છે તેટલુ જરા પણ ઓછું નથી. આખી જીંદગી ઉદ્યોગમાં જ રહીને એમણે કાવ્યલેખનના કામાં પેાતાને પૂરતા વખત શકયા હતા. વિદ્યાનાં, વ્યવહારનાં, નેાકરીનાં અને પેાતાના ધર્મનાં કાર્યો કરતાં કાવ્યલેખનનું કાર્ય એમણે બાજુ ઉપર મુકી દીધું ન હતું 6 C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ