લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
દલપતરામ.

દલપતરામ. પ્રસંગ ડાય તે પ્રસગને છાજતા હાઇ રસ તે વિતાને કાયુમાં રાખીને છેડે છે. કાઇ સ્થળે માનસિક અકસ્માત્ થવા ન પામે એટલા માટે સતાકાની તા અને ભાવાને વધારે સાભ થવા જેવુ હાય તેા પણ દૂર રાખીને-થાડા લાભથી સતોષ પામી— સજન સાથે એકાત્મભાવ રાખી કાવ્યલેખનના માર્ગમાં તેએ વિચરે છે. ધૃતનેા લાભ, મિત્રના સતેષ, પેાતાનુ વ્ય અને પાપકારવૃત્તિ, એ ચાર વાનાં એમના કાવ્યલેખનના ઉત્સાહનાં ઉત્તેજક નીવડયાં છે; પછી એ ચારે વાનાં પૂરતા પ્રમાણમાં હોય કે નહિ. એકવાર જે માગે જવાનું શરૂ કર્યુ" તે માર્ગ ઉપર તેઓ પૂરા ઉત્સાહથી પૂરતાં સાવન સાથે જ પિયરતા રહે છે. રસની સાથે માય અને ચાતુ- એને સામીલ રાખી તેએ કાવ્યલેખનના આખા માર્ગમાં પેાતાને જોતા પ્રકાશ મેળવે છે, અને એ પ્રકારમાં જ તેએ ખીજાએને પેાતાની કૃતિ બતાવી આપે છે. તેએ પાતાની કવિતાના ઉદ્દેશ દેશની રાજ્કીય કે સાંસારિક ઉન્નતિ માટે જેટલા સમજે છે તે કરતાં વધારે, વિદ્યા અને સુસંગતિ દ્વારા, માનસિક ઉન્નતિના માર્ગો સદ્દગુણેાની ખીલવણી વડે ખુલ્લા કરવાને હાય એમ માને છે. કાવ્યા નંદવનાદ સર્વને સરખા મળે એવી ઇચ્છાવડે પ્રેરાયેલી એમની કવિતા વિને, હાસ્ય, આનંદ, કટાક્ષ અને ઉપદેશ ફાવકી રીતે અને માર્મિક રીતે આપે છે. દર્દ, મસ્તી અને પ્રેમથી લખેલી કવિતાને ચાટેલ , મસ્તી અને પ્રેમશબ્દેને, તે શબ્દે ત્યાં ચાટેલા હાય ત્યાં સુધી ભાષા બહાર ગણનારા કીવર દલપતરામની કવિતા, સર્વાંગસુંદર, રસવાળી પશુ મર્યાદશીળ, અલકારાથી શે।ભતી, શાભાભરેલી રીતે પદન્યાસ કરનારી, સામાને પેાતાના તેજી આંજનારી, દૃષ્ટાને વિકાર ન કરતાં નીતિનું ભાન કરાવનારી અને એકથી હજારા સુધીની સંખ્યાનાં સજ્જનને પાતી, પ્રસન્ન કરતા અને સન્માર્ગ સૂચવતી, એક વરદાન આપનાર દેવીની પેઠે C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ