પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
દલપતરામ.

દલપતરામ. ૧૦૩ વિષયમાં તપી જઇને નહિ, પણ તે વિષયના મનમાં પૂરે વિચાર કરીને, શાંત મનથી, કાઈ જાતના આવેશથી ઘેરવાયા વગર લખે છે. તેમની કવિતામાંથી પાંચ વર્ષ પછી પાંચ શબ્દો કાઢી ખીજ નવા શબ્દો નાખવા પડે એવી રીતે તેએ કાંઇ લખતા નથી. તેઓ જે કાંઇ લખે છે તે નિશ્ચયથી, બુદ્ધિપૂર્વક, પૂરતે વિચાર કરીને, તે વિષયમાં પેાતાના વિચારે જે કાંઇ બહાર આપવા જેવા હાય તે બધા તેગ્યેા અનુક્રમે પૂરા બતાવે છે. મનની શાંતિ જાળવીને તે પેાતાને એક્લાને માટે નહિ, પણ પેાતાની પ્રસન્નતા સાથે ખીજા સર્વેની પ્રસન્નતા માટે કવિતા લખે છે, અને વાજખી રીતે પેાતાનું મન પ્રસન્ન થાય તે। બીજાનાં મન પ્રસન્ન થશે એમ માનવામાં વિજય પામે છે. પેાતાના મનના ફાંકા પ્રમાણે નહિ, પણ વ્યવહારમાં વાસ્તવિક શુ તે છે, શું ખન્યુ છે, અને શું ખરેખર બની શકે છે તે ઉપર જ તેઓ પેાતાની કવિતાનું નિશાન બાંધે છે. પ્રેમાનંદ અને શામળની પેઠે વહેમથી અથવા અલૌકિક વાતાથી પેાતાની કવિતાને દૂર ન રાખવાનું એમણે નવા જમાનામાં ડહાપણુ ભરેલું માન્યું નથી. કીશ્વર દલપતરામ, દલપતરામશાઇ કવિતા લખે છે, પ્રેમાનદ જેવી લખે છે, શામળ જેવી લખે છે, દયારામ જેવી લખે છે અને પેાતાના સાંપ્રદાયિક કવિએની છાયાને પણ અનુસરે છે; પણુ નર્મદાશંકરની કવિતા જેવી કવિતા તેઓ લખતા નથી. કવિતાના લેખનનેા માં પૃથ્વીથી સ્વર્ગ સુધીા સર્વેએ જોયેલે અથવા ખૂલેલે તેએ ગ્રતુણુ કરે છે, અને ત્યાં સુધીના-ગુપ્ત વ્યવહારી સિવાયના–સ વ્યવહારામાં તેઓ પાતાનુ કોશલ, ચાય અને કાવ્યસામર્થ્ય ખતાવી, શ્રોતાને નિર્દોષ રાખી, પતે નિર્દેષ રહી, સામાની બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની સાથે તેના મનને ખીલવે છે, અને પાતે પેાતાની શક્તિને હુંમેશ સતેજ રાખે છે. પેાતાની કવિતાને કાઇ મુકરર રસામાં તે રાખી મુકતા નથી; પણ જે વે C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ