પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
દલપતરામ.

૧૦૨ દલપતરામ. જટાશ કર કીકાણી જેએ ધણા અનુભવી છે તેમને સમાગમ થયે અને તેમની સાથે વાતચીત કરતાં કેટલાક સંશય મયા, આ ઉપરથી ખુશ થઈ તેમણે તેમના સંબંધમાં નીચેના સરૈયે ઘો “ વેદ્ન તણા મહુ ભેદ વિચક્ષણ, ચતુરાઈ; ગતસંશય, હઁસ જથા જળ દૂધ જૂદાઈ; લક્ષણુ યુદ્ધ ચિત્તે સંશય ટાળી કરે સ્વાત્મક જ્ઞાન તથા પરમાત્મક, તે ત્રિગુણાત્મકના ગુ ગાઈ; ભાંગી શકે ભ્રમ ભાવ ભયંકર, શંકર મણીશકર ભાઈ, ” - આ પ્રમાણે એમના ગંભીર મનના ઊંડાણમાં રહેલા નિયના ઉપરના ભાગમાં જે સંશયેા હતા તે સથા રાજકાટમાં મણીશંકર ભાઇએ દૂર કરેલા અને તેથી તેમણે પ્રસન્નતા બતાવેલી. આ સંશયે સુધારક અને વિદેશી મિત્રોની સંગતિથી ઉત્પન્ન થવા પામેલા તે દૂર થઇ અંતરના નિશ્ચય કાયમ રહ્યો કેઃ પણ નિટ: પંચા યંત્ર સંપૂતે હાર'; ફાવ્યલેખન. કવીશ્વર દલપતરામની કવિતાની પદ્ધતિ અને તેના ગુણુ વગેરે વિષે આપણે પાછળ જોયુ છે. હવે આપણે તેમના કાવ્યલેખન તરફ દૃષ્ટિ કરીએ. એમની કવિતા હમેશ ઉત્સાહથી આરભાતી, અને તે પૂરી થતાં સુધી તેમને ઉત્સાહ જેવા તે તેવા કાયમ રહેતા. તે ક્રાઇ al C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ