પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
દલપતરામ.

Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ દલપતરામ. ૧૦૧ >> “ સ્વર્ગે અને ન કાણુ જશે, ” “ ચતુર્થાં મુક્તિ, ” અને “સૌનેા ઇશ્વર એક છે” વગેરે તેમના કવિતાએ વાંચવા જેવી છે. કચ્છ- ગરબ વળીમાંની “શ્વરની માયા વિષે ”ની ગરબીએ એમના મનનુ માંચન બતાવે છે. ઇશ્વર સબંધી અને ધર્મ સબંધી તથા સ્વામિ- નારાયણના સંપ્રદાયને અંગે તેમનાયો લખાયેલી કવિતા ઘણી જ છે, અને તે બતાવે છે કે, તે એક પાકા આસ્તિક અને ધની મર્યાદાનું ઉન્નધન ન કરે એવા ગૃહસ્થ હતા. જૂના વખતમાં એટલે આજથી પેાણાસા વર્ષ ઉપર નવી કેળવણી વિસ્તરી ન હતી અને અંગ્રેજી ભણવાની નિશાળેા તથા મહાપાડશા- ળાની ગૂજરાતમાં લેાકને પૂરી ખબર પણ ન હતી. તે વખતે સુધારાની ખૂમ ન હતી, અને નાસ્તિક તે કાઇ ભાગ્યે જ મળતા. અંગ્રેજી કેળવણીના વિસ્તાર વધતેા ગયા તેમ તેમ ધર્મભાવના ઓછી થતી માલૂમ પડી, અને પ્રાચીન ધર્મશ્રદ્ઘાને ઠેકાણે તર્ક અથવા બુદ્ધિવાદે જગ્યા લીધી. આ બધી જાતના પવનતા અનુભવ અને તેની અસર વીશ્વર દલપતરામને થયાં હતાં અને તે સબધી વિચારામાં મન રાકાયુ છતાં તેઓ પેાતાના એકવિચાર, પૃથ્વી જેમ પેાતાની ધરી ઉપર કરવાનું ચાલુ રાખી સૂર્યની આસપાસ કરવાનું કામ વગર ચૂકે ચાલુ રાખે છે તેમ, હૂમેશ ચાલુ રાખી શક્યા અને શ્રી સહજાન દ્ર સ્વામીતે શરણે છેવટ સુધી રહ્યા એ તેમના નિયતી દૃઢતા સૂચવે છે. પેાતાથી ધર્મના ઊંડાણમાં જવાયુ ન હતુ, અને ધર્મ સબંધી સભાઓમાં તે થેડુ જતા હતા અને જ્યારે જાય ત્યારે પણ માત્ર ત્રાહિત પ્રેક્ષક તરીકે જાય. તેમ છતાં જ્યારે ધર્મ સંબંધી મ ખાખતા અને બારીક હકીકતો કાઇ એતાવતા ત્યારે તે એક વખત જૂનાગઢથી આવતાં કવીશ્વર દધનરામે રાકટમાં મુકામ કરેલા. વીશ્વર પાસે સુરતમાં આમ મળી કર પ્રસન્ન થતા. Gandhi Hitle Titage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ