પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
દલપતરામ.

૧૦૦ દલપતરામ, વીશ્વર દલપતરામને ધર્મ સબંધી તકરારા ગમતી નહિ. જગત્માં અને ધર્મની જરૂર હાવાથી તે થયેલા છે એમ તેએ માનતા. માત્ર તે નાસ્તિકની સંગતિથી ડરતા અને તેથી પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે કેઃ— સુખથી નિત્યે માગીએ પ્રભુને કરી પ્રણામ, પ્રસંગ નાસ્તિક જનતણા થશેા ન કાંઈ ઠામ, વળી તેઓ ધવિચાર જણાવતાં લખે છે કે:- “ ધર્મવિના ધરણી વિષે રહે ન નીતિ લેશ, જુલમ વધે જંગમાં ઘણા વધે કેટિધા કલેશ, ચારી જારી જાય વળી, પરને દેવું દુ:ખ, એનુ નામ અધમ છે, સમજી પામેા સુખ. પુરાપકાર સુધર્મ છે, સુધમ ખીજી સત્ય; જગમાં એવા ધમની અતિશે દિસે અગત્ય, ધર્મ નિયમ પાળ્યા વિના પ્રભુ ભજવા તે વ્ય, એસડ સેન્ચે શું થશે, પળાય નહિ તે પથ્ય. આ ઉપરથી જણાશે કે, ધર્મને દેવળ હરિનું નામ લેવામાં એમણે ગણ્યા ન હતા. તેમનાં પત્નીને અંતકાળના મવાડ આવ્યા ત્યારે સહજાન દ સ્વામી અનેક સાધુઓને સાથે લઇને પોતાને તેડવા આવ્યા છે એવી હકીકત તેમણે કવીવર લપતરામને વિદિત કરી હતી અને પછી દે છેડયા હતા. આ ઉપરથી સમજાશે કે, સ્વામિનારાયણને સંપ્રદાય એ જ એમના ગૃધની એમના વખતમાં પરિસીમા હતી. C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust