પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
દલપતરામ.

દલપતરામ.

તુજ મત ધરશે, કૃત શુભ કરશે, તે ભવ તરશે, “ફ્રી સિંહુ મરશે; નહિ અવતરશે, સ્થિર થૈ ઠરશે, દિલ નહિ ડરશે સઉ સુખ ભરશે. ” શ્રી સહજાનંદ સ્વામીને શરણે રહેવાને પાતાના પ્રથમનેા જ નિશ્ચય તે કાયમ કરે છે તે સેવ્યસેવક ભાવથી પ્રભુનુ સ્તાત્ર ગાઈ છેવટ શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં કહે છે કેઃ

ધામી અક્ષર ધામના હર મહુનામી મળ્યા આ ભવે; વાસી છે ભવવેદના હરખથી હામી ભરૂ છું હવે. 99 કવીશ્વર દલપતરામ આ પ્રમાણેછેવટ સુધી સ્વામિનારાયણને રણે રહ્યા છે અને તેમણે સેવ્યસેવકભાવે ઇશ્વરની ભક્તિ હંમેશ કરી છે, તેા પણુ વેદાન્તના અંગના વિશ્વરૂપદનની પેઠે તે ઇશ્વરને બહુરૂપે જુવે છે અને તેમની બ્રાહ્મણ રૂપે, ક્ષત્રિય રૂપે, વાણિયા રૂપે, કણબી રૂપે, માળીરૂપે, કુંભારરૂપે, એમ જુદી જુદી રીતે શ્વરતી સ્તુતિ કરે છેઃ— ૮ સર્વાંથી પ્રથમ જેણે સૃષ્ટિમાં અનાજ વાવ્યાં, જેના ખેતરનું અન્ન જુક્તિથી હું જમું છું; ઉપજાવે શેલડીને સ્વાદિષ્ટ સાફર ખાંડ, ભાજન કરીને હું સદેવ સુખે લખું છું; કરે છે કપાસ પેદા કાપડ અને છે જેનાં, સારા સજી શણુગાર રગભર રમું છું; કરે છે ખેતીનું કામ કહે દલપતરામ, 3, એવા એક કણખીને નિત્યનિત્ય નમું છું. Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ