પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
દલપતરામ.

દલપતરામ. સુખદુઃખ તે। અધે સામાન્ય પ્રવર્તે છે. તે સુખદુઃખ ભોગવવાની ફાઢમાં ભેદ જણાય છે, પણ તે તે! મન અને શ્રદ્ધાનું કારણ છે. એક દુઃખથી દુઃખી થાય છે; ખીજો તેને ઇશ્વરની ઇચ્છા માની દુઃખનેા ભાર એટે કરે છે. આ પ્રમાણે અનેક વિચારા તેમને એટલે સુધી આવ્યા કે, તેમને તેમાં કાં તેા સારા સનાતન ધર્મી થઇ જવાય અથવા ખીજે છેડે કેવળ નાસ્તિક થઇ જવાય એવુ દેખાયુ હશે, એમ તેમની વાતચીત ઉપરથી સમજાતુ હતું. તેમણે રચેલી કવિતામાંથી પણ આ વાત સમજાય છે. ઇશ્વર સંબંધી તથા ધર્મ સંબધી એમણે ઘણી કવિતાઓ રચેલી છે તેમાં--શ્વર હશે કે નહિ હેાય, એવા સંશયગ્રસ્ત લેાકાને તેઓ કહે છે કે, “ તેમ જ સશય હાય પશુ, ધરવા રૂડા ધ; આ લાકે પરલેાકમાં ધ` થકી મુખ ૫. ” EL એટલે સશયને દૂર કરીને પુલં ચ ન વિના ધર્મોત્તમાદ્ધર્મ પોમવેત્ । એવેા પ્રાચીન ઉપદેરા તેમણે સંશયગ્રસ્ત લેાકાને આપ્યા છે, અને તેનુ કારણ એ કે, તે સંશયગ્રત સ્થિતિ સુધીનેા વિચાર કરી ચૂકતે નિય પર આવ્યા હતા. પેાતે ષડ્ડનના ઊંડાણમાં ઉતર્યાં નહિ અને વ્યાસસૂત્ર ઉપરનાં ભાષ્ય ભણી શકયા નહિ, અને ખીજા ઉદ્યોગામાં રાકાયેલા રહ્યા તેથી શ્વરની પ્રાથના કરતાં તેઓ વૈતાલીય છંદમાં કહે છે કેઃ 66 ન પડયે શુભ માશેાધમાં, ન પડયેા હું બહુ જ્ઞાનમેધમાં; વળી ગતિ નિત્ય આચરી, હુરજે કલેશ હંમેશ હૈ હિર. 29 પછી સનાતન વિચારાની મનમાં સ્થિરતા થતાં અમૃતનિ છંદમાં સ્તુતિ Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ