પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
દલપતરામ.

દલપતરામ. પેતના પ્રભુના મંદિર સિવાય એમને ગાતુ નહિ. કાઇ દિવસ અમ- દાવાદની ‘ પ્રાથનાસમાજ ’માં જઈ પ્રભુની પ્રાથના કરી હશે, પણ ઘેર આવીને મંદિરનાં દર્શન લીધા વિના રહ્યા નથી. ભાળાનાથભાઇએ ઇશ્વર-પ્રાર્થનાનાં રચેલાં પુસ્તકા એવાં સારાં છે કે, ગમે તે ધા માણસ એ પુસ્તકૈાવડે પોતાના પ્રભુની પ્રાના કરે તેા શ્રાધ આવે નહિ; તેથી અમદાવાદમાં ગિરણી(મિત્ર )ના ઉદ્યોગનેા પાયા નાખનાર કૈલાસવાસી રહેડલાલ છેટાલાલ પણ વારંવાર પ્રાર્થનાસમાજમાં જર રહી શાંતિ પામતા હોય એમ જણાતું હતુ કવીશ્વર દલપતરામ નિષેમત રીતે સ્વામિનારામણુની ભક્તિ ફરતા હતા છતાં તેમના મનમાં ધર્મ સબંધી અને ઇશ્વર સબધી વિચારા કેટલેાક વખત ઘેાળાયા કરતા હતા, અને અનેક પ્રકારના ઉદ્યોગમાં હેવાને લીધે એ વિચારેને કાઇ વિશિષ્ટ રૂપે પ્રકટ થવાને અવકાશ મળ્યા ન હતા. ભારતવર્ષના તત્ત્વજ્ઞાનમાં ને કે સૂત્રકાર વ્યાસનાં સૂત્રા તે એક જ પ્રકારના તત્ત્વજ્ઞાનને ઉદ્દેશીને રચાયાં છે,તે પણ જાદા જુદા અભ્યાોએ તે સૂત્રોના અથાતાને અનુકૂળ રીતે ખેંચ્યા છે અને પદને પણ મતભેદ બતાવે , અને તેથી પદર્શનના અભ્યાસ હુમ સબધી બાબતમાં એક નિય ઉપર આવ્યા હોય એ અભ્યાસથી અને; પણ જેમણે એવડા શ્રમ એ બાબતમાં લીધે ન હાય અને જેમની બુદ્ધિ તા જાગૃત હોય તેમને ધર્મ સબંધી વિચારોના વમળમાં પડયા વગર ચાલતું નથી. કવીશ્વર દલપતરામને ષડ્રદર્શનના ઊંડાણમાં ઉત રવાને વખત ન હતા, અને તેમને અંગ્રેજ ગૃહસ્થા તથા સુધારક મિત્રની સેાબત હતી. તેથી વખતેવખત તેએ ધસબંધી વિચારના વમ- ળમાં પડતા. પેાતાના નિત્યનિયમને આધ આવવા ન દેતાં તેએા વિચારમાં પડતા કે, પ્રભુના ખરા મા કયા હશે ! રવિવારે પ્રાર્થના કરનારા પ્રાર્થનાસમાજીએ અને ખ્રિસ્તી લેાક પ્રભુના ખરા માર્ગમાં હશે કે અમે સ્વામિનારાયણવાળા જ પ્રભુ અક્ષરધામને પહેાંચી ! al C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ