પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
દલપતરામ.

es ક્ષપતરામ. સહાયમાં રહ્યા હોત તે અત્યારે ગુજરાતમાં સુધારાએ સારાં ફળ આપ્યા હાત. કવીશ્વર દલપતરામે મને એક વખત કહ્યું હતું કે, ગૂજરા તમાંથી પહેલવહેલા રા. રા. મહીપતરામને વિલાયત મેલ્યા તેને બદલે મને મેકલ્યો હોત તે વિલાયત જનારને જ્ઞાતિ બહાર મુકવાની રીત જે ગૂજરાતમાં પ્રચષિત થવા પામી તે થવા પામત નહિ. આ તેમનુ કહેવુ કદાચ ભૂલભરેલી ગણત્રીવાળ હશે, પણ તેએ જે હાવ- કાશથી કાર્ય કરવાની પદ્ધતિ રાખતા હતા તે જોતાં એ પ્રમાણે કહેવાની હિંમત કરવાને તેમતે હક હતા. કવીશ્વર ૫ ગ્રેજી ભણેલા નહતા, એટલે વિદ્યાયત જવાને તે તૈયાર થાય નહિ અથવા તેમને મેકલી પણ શકાય નહિં, અને રા. સા. મહીપતરામને બદલે પેાતાને મેાકલવાની તેએ ઇચ્છા કરે નહિ. છતાં તેમણે જે શબ્દો કહ્યા હતા તે કા કરવાની પેાતાની પદ્ધતિ જે બીજાએથી જુદી પડતી હતી અને જે જે તે નિશ્ચિત અને પ્રમાણુ કરી હતી તે પદ્ધતિનેા મારા પ્રત્યે ફક્ત ઉપદેશ જ હતા. ધર્મવિચાર કવિ નર્મદાશંકરે ઉત્તર અવસ્થામાં પેાતાના વિચારે। ફેરવી પ્રાયશ્ચિત્તરૂપે પુસ્તકના આકારમાં ધર્મવિચાર પ્રસિદ્ધ કરાવ્યા. કવીશ્વર દલપતરામે પેાતાના પ્રસિદ્ધ પણ કરાવ્યા નથી. તેએ એમ પાછળ કહેવામાં આવેલું ધર બાંધી દરરાજ સાંજ સવાર મદિરમાં જઇ પ્રભુના નામને તેએ જપ કરતા અને હાથમાં માળા રાખતા, સાધુસંતાને પગે લાગતા, ગુરૂને ચરણે પડતા અને મંદિરમાં આરતીનાં દર્શન કરતા. વિચારેા ફેરવ્યા નથી અને સ્વામિનારાયણના સંપ્રદાયમાં હતા છે. મંદિરની પાસે જ પાતાનુ આ દરરેાજનેા ક્રમ હતેા. તેમનેા ભાલપ્રદેશ કેાઇ દિવસ દૂરથી દેખાય એવા મેટા તિલક સિવાયને શૂન્ય જણાયા નથી. અમદા- વાદમાં ટાય કે બીજા ગામમાં જવું પડયું હૅાય–ગમે ત્યાં હાય—પણ ત્યાં © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ