લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
દલપતરામ.

દલપતરામ. જુવાનીઆ દાખન્ન થયા અથવા કર્યો તે દુનિયાથી અજ્ઞાન, દેશી વિદ્યાથી અજાણ્યા, અભિમાનની મૂર્તિઃ એના એ કાંટાઃ— ૧ અમદાવાદી-ટાહેલાંખાર, નીતિ પણ ખરી તે ડાળ પ ખશ. ગૂજરાતી સારૂં ભણેલા, પણ કુવાના દેડકા-ખધા. ૨ સુરતી, ભરૂચી, સ્વચ્છંદી, નીતિનેા ંધ કે લાજ નહિ, સાધારણુ ઈંગ્રેજી ભણેલા, રસલીન, પ્રેમાળ, ઇર્ષ્યાખેર, પતરાજી, x x x છાકટાપણું, પેશાની વિચિત્રતા. “ ખતેએ ધર્મ ખંડન શરૂ કર્યું.. મદ્યપાન એ Baptism (ધર્મ- આ સ્કણુ) થયું. સુધારાની આબરૂ ખેાઇ; દારૂડીયા સુધારા કહેવાયા. જૂના લાક કકડાવીને સામા થયા, અને જાણ્યું કે આ તે દુશ્મને જ ઉભા થયા છે. આ ખરામી એવી થઇ કે તેને મલે વળી શકાવાતે નથી. દલપતરામ જેવાનેા હાથ હેાત તે આમ થાત નહિ, ધર્માંદુરણ ને સુધારા, એ મે તેાખા વિષય છે. ન્યાતવરા ઓછા કરાવવા તેમાં ધર્મપર હુમલા શું કરવા જોઇએ ?’’ ઉપરની હકીકતમાં અમદાવદી અને સુરતી સુધારકા સાથે જે ટીકા છે તે સાથે હું સંમત નથી; પણ સુધારા કેવી રીતે થા જોઇતા હતા અને કેવી રીતે તેને આરભ થયા અને કવીશ્વર કુલપતરામ કેવા સુધારક હતા તે ખીન્ન વિદ્વાન ગૃહસ્થના શબ્દોમાં જ વાચક આગળ મુકવાથી હું દોષથી અલિપ્ત રહેવા પામુ અને ખરી વસ્તુ સ્થિતિ વાચકને ચિત્રવત્ જણાય, તેથી ઉપરનેા ઉતારે આપ્યા છે. સારાંશ એ છે કે, કવીશ્વર દલપતરામ જેવા સુધારકને પગલે ચાલવાને યુવાન સુધારક વગે ઇચ્છા રાખો હાત અને વિલા- ચુતને યુવાન વર્ગ રાજદ્વારી કાયમાં જેમ એક સ્થિતિપ્રજ્ઞને પેાતાના આગેવાન ગણી Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ