પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
દલપતરામ.

દલપતરામ. ળા સુધારકાએ એ શબ્દને જે વરવા વેષ કે વિચિત્ર અથ આપ્યા છે તેની એ પીડા છે. વિધવાએએ પુનર્લગ્ન કરવાં જોઇએ, ગમે તે ન્યાત- જાતના માણસ સાથે ગમે તે પ્રકારનો વ્યવહાર રાખવા જોઇએ, ન્યાતનાં તમામ ખંધારણેા તેડી નાખવાં જોઇએઃ એવે પ્રકારે સોા ઉપદેશ વારંવાર આપવા, એ માર્ગે જ સતત અભિપ્રાય આપતા રહેવું, અને એવું વર્તન રાખનારને સારી રીતભાતના ગૃહસ્થ ગણવા, એમાં જ સુધારાને સમાવેશ જો થઇ જતા હોય તે માનપૂર્વક કહેવું પડે છે કે, એને ‘સુધારા’ શબ્દ લામુ પડતે નથી. એ તે એક સ્વરૂપને કાય કરીને બીજું સ્વરૂપ લાવવાના માર્ગ હોવાથી એ સુધારા કહેવાય નહિ, સુધારા એનું નામ છે કે, મૂળ સ્વરૂપમાં કાળક્રમે જે ભગાડ દાખલ ચર્ચા હાય તે બગાડને દૂર કરવા, અને તે બગાડને ઠેકાણે શુદ્ધ સ્વરૂપ મુકી આપતું. આમ જે થયુ હાત તા સુધારા-ખરા સુધારા કયારના એ થઇ ગયા હાત, અને પ્રશ્ન તેનાં મીડાં ફ્ળે. અત્યારે ચાખતી હોત. પણ ભારતવર્ષીના કમનસીબે સારૂં પામવાની આશા નષ્ટ થઇ નરસુ‘ પામવા જેવા સુધારા દાખલ થયા, અને જૂનાતવા વચ્ચે શરૂઆતથી જ જીદ્દાપણું આવી ગયું. ન્યાતનાં બંધારણ તેાડી, નાખવા વગેરે માટે પ્રયત્ન કરનાર સુધારક જો પાછળથી વિચાર ફેરવી ન્યાતમાં ખરેા સુધારા કરવા ઇચ્છા બતાવે તે કેાઇને તેના પર વિશ્વાસ આવે નહિ, અને પછી કાંઈ કાય બને નિરુ, કાળ, રાય, અને શિક્ષણ હાય તે પ્રમાણે ફેરફાર એની મેળે જ થયાં કરે, તેમાં કાઇના પુરૂષા- અને યશ આપવાનું રહેતું નથી; કેમ કે એ દેશકાળના બળથી બને છે, ગૂજરાત શાળાપત્રના વિદ્વાન્ તત્રી નવલરામ લક્ષ્મીરામે એક વાર “ દલપતરામ ને દુર્ગારામના સુધારા ધીરા, દેશકાળને અનુસરતા, ચેન્ગ્યુ શૈકીના, દેશદાઝા, ને અભિમાન ખાતર નહિ. બીજામાં C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ