પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
દલપતરામ.

દલપતરામ. ન હતું. હાલના કરતાં એમના વખતમાં પ્રજા વધારે વહેમી હતી; તેથી વારંવાર ભૂતિપરાય પ્રજ્યાના કે તેણે તેફાન કર્યાંના દાખલા ઘણા બનતા. આવા કાઇ બનાવ બને છે, એવુ તેએ જાણુતા કે તુ પેાતે જ્યાં હાય ત્યાંથી ઉડીને એકદમ તે બનાવને ઠેકાણે જતા અને ભૂત- પિશાચના તાકાનનું મૂળ ખેાળી કાઢતા. આ પ્રમાણે તેમણે બહુ વાર મ્યું હતું, અને પોતાના એ સંબંધી અનુભવા એમણે અનેક વાર જન- સમુદાયના જાવા માટે પ્રસિદ્ધ કર્યા હતા. ભૂતના વહેમથી ઘણુા વહેમી લાકા દુઃખી થાય છે, એવુ જયારે એAણે જોયું ત્યારે લેકનું એ દુઃખ એટ્ટ થવા અર્થે તેમણે તેને દૂર કરવાના શ્રમ આદર્યું હતું. આવા શ્રમ ઉપરથી તેમની જનસમુદાય પ્રત્યેની સારી લાગણી સમજાય છે. તેએ જ્યેાતિષશાસ્ત્રના ફળાદેશ’ નામના ભાગને માનતા ન હતા, તેમ થવાનાં કેટલાંક કારણેા હતાં. થાડું ભણેલા રખડા જોષીએ સાહેબ લાકેાના મુકામ સુધી પહેાંચી સાચા નૂડા લાચા વાળે, તેમાંનુ ધણ ખરૂ' ખરૂ ન પડે, અને એક મહિનામાં બનવાનુ કહ્યું હાય તે ખીજા મહિનામાં તે, તેથી એક તા તે લેાકાની આસ્થા મૂળમાં હોય નહિ એટલે પછી ખેસવા પણ પામે નહિ. આવા બનાવા કવીશ્વર દલપતરામના જોવામાં આવેલા; અને મૂળમાં ફળાદેશના પાકા અભ્યાસવાળા જોષીએ ઓછા હાવાથી તથા પેાતાને પણ તેને સારા અને પા અનુભવ ન આવ્યાથી એ ભાગ માંનવાનું એમણે બંધ કરેલુ, અને જનસમુદાય ઉદ્યમી રહે એ જ દીક છે એમ સમજીને એમણે એ ફળાદેશના ભાગની અવગણના કરેલી. તેએ ભૂતને ન માને અને ફળાદેશને ન માને, તેથી કાંઇ વ્યાખ્યા પ્રમાણે એમને ‘સુધારક’ કહી શકાય નહિ. કવીશ્વર દલપતરામતે એકલા સુધારક’ શબ્દ લગાડવામાં જે વાધેા લેવાનું કેટલાકને કારણુ મળે છે તેમાં ‘સુધારફ’ શબ્દને વાંક નથી, પણ ઉછાં- © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ