લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
દલપતરામ.

દલપતરામ. રહીને, હિંદુ રહીને અને વર્ણાશ્રમને સુધારા ઇચ્છતા હતા, અને તેથી તે હતા, એમ કહીએ તેા ચાલે; પણ તેએ ' . તથા ધર્મને જાળવીને ઉત્તમ પ્રતિના સુધારક ખીજી કાઇ કૅટિના સુધારક હતા, એમ જો કાઇ કહેતુ હાય તા તેની સામે માનપૂર્વક વાંધેા લઈ શકાશે. વરા કરીને દરદ્રી ચઇ જમાતુ હાય તેથી ન્યાત ઇચ્છવા જેવી નથી, એમ સમજવાનુ નથી; પશુ ન્યાતના રીતરિવાજમાં સમયાનુસાર સુધારાને અવકાશ હાવાથી સુધારા થાય એવા પ્રયત્ને, ન્યાતની સામે થઇને નહિ પણ્ ન્યાતના ચઇ રહીને કરવા, એ સાચા સુધારકાનું કર્તવ્ય છે. વિચારપૂર્વક કરેલા કામને સારાં કુળ આવે છે. કવીશ્વર સુધારક ન હતા પણ સુધારાને ઇચ્છતા, અને તેવા ખાધ આપતા, એ સવ ઉપર સક્ષેપમાં કહ્યું છે તે, સાચા સુધારાને ઉદ્દેશીને હતું. ન્યાતજાતમાં અને સમાજમાં સાચા સુધારા માટે ઘણું કરવા જેવું છે તે કરવાનુ બાજુએ મુકીને ન્યાતજાતની અને સમાજતી ધાર્મિક ભાવનાઓને અડપલાં કરવા જેવું કરવુ, એ વિચારશીલ સુધારકને સારૂં નહિ લાગે. કવીશ્વર દલપતરામ પ્રજાજનની એ પવિત્ર ભાવનાઓ ઉપર પ્રહાર કરતા નહિ ન્યાતજાતના સુધારાઓ એકદમ કરી શકાય એવા નહાવાથી જ અને સમાજ ઉપર સારી અસર સ્થાયી રીતે કરતા રહીને સુધારા કરી શકાય એવું હાવાથી, તેમણે સુધારા ધીમે ધીમે’ કરવાના પ્રસિદ્ધ ઉપદેશ કરેલા છે. પ્રજાના અગ્રગણ્ય પુરૂષા પ્રાતે સદ્ભાગે ઢારવાને બધાયેલા છે; અને એ પ્રમાણે દોરવામાં તેઓ ઈંભ રાખે કે પેટમાં પાપ રાખે તે, તે આસ્તિક હોય તા ઇશ્વરને અને નાસ્તિક હેાય તેા કુદરતને જવાબદાર થાય છે, એ }ાઇ ખ્યાલ કવીશ્વર દલપતરામની કલ્પનાની બહાર ન હતા. કવીશ્વર દલપતરામ ભૂતપ્રેતને માનતા ન હતા; અને એમના દીર્ઘજીવનમાં ભૂતપશાચને માનવાને એમને એક પણુ કારણ મળ્યું C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ