પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
દલપતરામ.

દલપતરામ. ટી સુધારક કહેવા હાય તા ઉપલી વ્યાખ્યાની બહારના સુધારક તરીકે આપણે તેમને સ્વીકારવા જોઇએ. જ્ઞાતિસસ્થા એ હિતકારક સંસ્થા છે અને તેનેા લાભ હાલ ફરતાં વધારે સારા લઇ શકાય એવુ છે, એમ તેએ સમજતા. ન્યાતમાંથી કન્યા મળતી હાય તે! પરન્યાતમાંથી ન ખાવી, પણ ન્યાતમાંથી કન્યા ન મળે તેા પેાતાના સવષ્ણુની કન્યા પરન્યાતમાંથી લેવા હરકત નથી, એવા તેમને અભિપ્રાય હતા; અને આવેશ અભિપ્રાય તે મે!ઢા ધર્માચાર્ં પણ ધરાવે છે. આથી તે ન્યાતને નિયમ તેડવા ઇચ્છતા તેમ ન્યાતના નિયમ બહાર કાંઇ કરવાતું હોય તે ન્યાતના નિયમ તાડવાનું કહેતા નહિ. ધર્મ શાસ્ત્રને ખાધ આવતા નથી એ પ્રથમ જોવાતુ છે, એ વાત તે ચૂક્તા નહિ. કોઇ વખત કઢંગી અને અર્થ વગરની રૂઢિ ઉપર રીસ ચઢાવાય, પણ ધર્મશાસ્ત્ર ઉપર ઉંચી આંખ ન થાય, હિંદુ દાઇએ ત્યાં સુધી તે હિંદુની રીતે વર્તવું પડે; પછી ખ્રિસ્તી કે મુસલમાન ચએ ત્યારે તેમની રોતે વર્યાં વગર ન ચાલે. ઉપર કહ્યું છે તેમ કઢંગી રૂઢિ ઉપર રીસ ચઢાવાય; પણ કાર્ય કરતી વખતે જે રીસ ન ઉતારીએ તેા કાર્ય વિવેકવિચાર વગરનું થઇ જાય. કદાચ ધનવાન અને સત્તાવાળા ગૃહસ્થા આવી રીસમાં ક્રાંઇ કામ કરીને કે ન્યાતજાતના નિયમ તેડીને પેાતાને દુઃખી ન માને કે પોતે દુઃખી ન થાય; પશુ ગરીબ કે સામાન્ય સ્થિતિના લેકા તેમનુ જોઇ સુધારક’ થવા જાય તે તેઓ આપત્તિમાં આવે અને ત્રિશ કુના જેવી ગતિને પામે. તાત્પર્ય એ છે કે, ઉપલી વ્યાખ્યામાં આવતા સુધારા કરતાં ચઢતી પ્રતિના સુધારક થવામાં દેશનુ અને સમાજનું હિત સમાયેલું છે. ધશાતે ખાધ ન આવે, અને યાતજાતની સંસ્થાઓના લાભ અહેાળા પ્રમાણમાં લેવા પામીએ એવા ક્રિયાવત થઇ વિવેકપૂર્વક પ્રયાના કરવા, એ ખરેા સુધારા છે; અને એવે સુધારા કરનાર ઉત્તમ પ્રતિના સુધારફ છે, કવીશ્વર દલપતરામ શ્રીમાળી બ્રાહ્મણુ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ