પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
દલપતરામ.

દલપતરામ. તાવી છે. તેમના સર્વ સદ્ગુણાનું વર્ણન કરી આપણે તેમને સ્તુતિપાઠ કરવેશ નથી. જેમના સમાગમમાં તેએ આવ્યા હશે તેમણે તેમને! માસિક સ્તુતિપાઠ કર્યો હશે. જે સજ્જનતા, આ જગમાં ખહુ ઇચ્છવા જેવી છે તે સજ્જનતા તેમનામાં પરિપૂર્ણ હતી. સજ્જનતાની કિંમત દુનને પ્રસંગ પડયા પછી ખરેખરી રીતે માલૂમ પડે છે. દુર્જનની પડા, તેની મૈત્રી, સંગતિ, તેનું સગપણ અને તેને સચાર, એ સઘળાં સુખનેા નાશ કરનાર છે. સજ્જનના સબંધ દુઃખને ઓછું કરનારા, અનુકૂળતાએ વધારનારા, મનુષ્યત્વમાં વૃદ્ધિ કરનારા અને જીવનને ઉસાહી બનાવનારા ।વાથી આપણે સજ્જનતાને ઇચ્છીએ છીએ, ચાહીએ છીએ અને જેમનામાં તે દેખીએ છીએ તેમતે નમવાનું મન કરીએ છીએ. કવીશ્વર દલપતરામ ‘સુધારક’ તરીકે. ધર્મની અને શાસ્ત્રની દરકાર છેડી ન્યાતજાતના નિયમ તેડીને કાર્ય કરવું, એનું નામ સુધારા’ અને તેમ કરનાર તે ‘સુધારક’; એટલી જ વ્યાખ્યા આજસુધીને સંસારસુધરાનેા પ્રતિદ્વાસ જોતાં આપી શકાય છે. વિધવાવિવાહ કરવા જ, ન્યાતવરા એછા કરવા કે ન કરવા, પરદેશમાં મુસાફ્રી કરી પ્રાયશ્ચિત્ત ન કરવુ, ન્યાતની બહારથી કન્યા લેવી કે તેને ઠેકાણે કન્યા આપવીઃ આવ કાર્યો કરનાર કરાવનાર સુધારક’ કહેવાય છે. માવાં સઘળાં કાર્યોં ઉપલી વ્યાખ્યામાં ભા જાય છે, ધમની મર્યાદાનું વિશેષ રીતે ઉલ્લંધન કરનાર પણ ‘સુધારક’ કહેવાય છે; પણ ન્યાતજાતના જે નિયમ લેાકાચારના અને ધર્મ શાસ્ત્રના ધારણે પ્રચલિત હોય છે તેમને તેડવામાં ધર્મની મર્યાદાનું ઉલ્લંધન કેટલેક અંશે આવી જાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જોતાં કલીશ્વર ક્લપતરામ સુધારક ન હતા, એમ જ કહેવું પડે છે. શાસ્ત્રને આધકારક ન હોય એવા સુધારા તેઓ ઇચ્છતા; પણ જો આપણે તેમને C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ