પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
દલપતરામ.
૮૯
દલપતરામ.

દલપતરામ. રઢ માટે યેાગ્ય ઉપાયેા કરવાનેા તેઓ જેતે તેને હંમેશ ઉપદેશ આપતા અને પાતાથી બનતા સધળા પ્રયત્ન કરતા. પેાતાનાથી ઉતરતી સ્થિતિના ગરીખા માટે સતત દયાની લાગણી રાખ્યાથી આ તેમની કાત્તિ ઉત્તરાત્તરવૃદ્ધિને પામી હતી. જેએ ગરીબ લેાકા ઉપર દયા રાખી પેાતાની ‘કરૂણા' નામની વૃત્તિને પોષે છે તે પ્રભુની યાને પાત્ર થાય છે એમ આય લેાકા માને છે, તે વાતને ખાજુએ મુકીએ તાપણુ સમાજશાસ્ત્રના નિયમ પ્રમાણે બહેાળાં સાધનવાળા ગૃહસ્થાએ એછાં સાધનવાળા કે સાધન વગરના લેકા માટે પેાતાની પુરજ પેાતાનાં સાધન સાથે મજાવવી, એમાં આખા સમાજનું એટલે પેાતાનું અને પરતુ હિત સમાયેલું રહે છે. આવું હે!ઇને પેાતાની ગમે તે સ્થિતિમાં આ કરૂા- કૃત્તિને ઉછેરવી, એ અનેક રીતે હિતકારક છે અને પરિણામે તે સુખકારક નીવડે છે. એમની ચેાથી મતવૃત્તિ ઉપણા’ નામની હતી. સમાજમાં કેટલાક લેાકા એવા હાય છે કે, તેઓ ખીજાને મદદ રૂપ તેા થતા નથી પશુ ઉલટા જયાંત્યાં કલેશ કુસંપ કરાવે છે, ખીજાને નુકસાન પહેાંચડાવે છે અને મદ્યપાનાદિ અનીતિના અનેક માર્ગમાં સેલા રહે છે. એવા લેાકા પોતે દુઃખી તા થાય છે, પશુ પાતાની કુટેવા છેાડતા નથી અને ખીજાનું માનવાને તૈયાર પણ હાતા નથી. એવા લકા પ્રત્યે કવીશ્વર દલપતરામ ઉપેક્ષાની દૃષ્ટિ રાખતા. એવા લા પ્રત્યે સારામાં સારી મનેતૃત્તિ ઉપેક્ષા સિવાય બીજી લાયક હાઇ શકતી નથી; તેથી આપણે પણ જો એવા લોÈ પ્રત્યે ઉપેક્ષાની નજર રાખતાં શીખીએ તેા તે કબ્મ છે. ઉપેક્ષાને અર્થ એવા નથી કરવાનેા કે, આપણે તેમને માટે દરકાર ન કરીએ; પણ તેમના ઉપર અ વગતે ગુસ્સા ન આવે, તેમને ધિકકારવા નહિ અને વ્યક્તિવાચક નિંદા કરવી નહિ એવા તેના અર્થ છે. તેમને સુધારવાના પ્રયત્ન જો લાગુ થતા હાય તે। તે કરવા નહિ, એવા ઉપેક્ષાના અર્થ કરવાને નથી. કવીશ્વર દલપતરામના મનના સ્વરૂપની આ પ્રમાણે માત્ર રૂપરેખા તેમની C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ