પૃષ્ઠ:Dalpatram.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
દલપતરામ.

૮૮ એકદમ લાભ થઈ પાતાથી ચઢતી સ્થિતિમાં ચઢેલા જેને તેમને હું મેંશ આનદ થતા. પેાતાના લાભથી પેાતે પ્રસન્ન થાય, એ તેા મનુષ્ય- સ્વભાવ છે; પણ બીજાના લાભથી પેાતે સંતુષ્ટ થવુ, એ મનુષ્યસ્વભાવ કરતાં કાઇ ઉંચા ભાવ છે, અને એની કિંમત ઘણી છે, અદેખાઇ અને ઇર્ષ્યા જેવી વૃત્તિએા મનમાં અભાવ થયા પછી એકાત્મભાવનુ પેાણ થતાં આ ‘ મુદિતા’ નામની વૃત્તિ જન્મે છે, અથવા અભ્યાસથી તે ઉત્પન્ન થવા પામે છે. એમની ચાર વૃત્તિએામાંની બીજી વૃત્તિ મૈત્રી' હતી. પેાતાના સમાન સ્થિતિવાળા અથવા સહેજ હેરફેર સ્થિતિ- વાળા લાકા જોડે તે મિત્રતા સમજતા હતા. તેમના લાભે તેએ પેાતાના લાભ સમજતા અને તેમના નુકસાનમાં પેાતે નુકસાન સમજતા. મિત્રભાવે તેમનાં કાર્ય કરવાને અથવા કરાવવાને તેએ ઇચ્છતા, અને આવૃત્તિનું રાષણ તેમે હંમેશ કરતા. સમાન સ્થિતિના પિત્રાઇ એમાં, ન્યાતજાતના સમાન સ્થિતિના ગૃહસ્થામાં, તથા કાઈ ખાતાના નાકરામાં હેાંસાતાંસી, અદેખાઇ, એકબીજાથી ચઢતા ગણાવાની અને મનાવાની ઇચ્છા વડે એકબીજાનાં છિદ્રો ઉધડાં પાડવામાં પ્રતિષ્ઠા માનનારા કેટલાક લેાક આપણા જેવામાં આવે છે. એ સ્થિતિ સુખકારક ા નથી જ, પણ દુઃખને અને અકલ્યાણુને ઉત્પન્ન કરનારી છે. કવીશ્વર દલપતરામને આ ઐત્રીસાવ સર્વએ અનુકરણુ કરવા જેવા અને અભ્યાસથી પ્રાપ્ત કરવા જેવા છે. પરિત દામાં જો સ પડતા ાય તેા તે એકદમ બંધ કરી ખીજાની ઊજળી બાજુએ દૃષ્ટિ રાખવાની ટેવથી અને આત્મભાવની વૃદુથી ધીમે ધીમે આ ‘મૈત્રી’ નામતી વૃત્તિ પેાષાય છે, અને તે સુખકારક તથા હિતકારક નીવડે છે. એમની ત્રીજી વૃત્તિને કરૂણા’ નામથી ઓળખાવી શકાય એમ છે, પેાતાનાથી ઉતરતી સ્થિતિના લાકા ઉપર તેમને હંમેશ યા ઉત્પન્ન થયાં કરતી, અને તેએ સુખી કેમ થાય તે બાબત તેમના હૈયામાં કાળજી રહેતી. પેાતાના કરતાં વધારે દુ:ખી લેકા હું મેશ Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ દલપતરામ.