પૃષ્ઠ:Dalpatram.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
દલપતરામ.

દલપતરામ. tછ પણ તે કાંઇ રાગ ધરાવતા છે. તે ક્રીતિને કર્યું જણાતા ન હતા. એમણે જે કાંઈ અર્થે કર્યું ન હતુ: સત્કાર્ય કરતાં પ્રતિ એની મેળે જ ઉત્પન્ન થાય છે. કેરીએ મેળવવાને આંબાના ઉછેરનારને જેમ કેરીઓની સાથે છાયા પણ મળે છે તેમ કાર્યની સાથે ક્રાતિ મળતી હાય તે। તે કીર્તિ ઇચ્છવા જેવી છે, એમ તેએ માનતા. એમણે પેાતાના વખત સુધીના અને નમદાદિ સમકાલીન ગુર્જર કવિએની પેઠે કવિતામાં પેાતાનું નામ મુકવાનું ચાલુ રાખ્યું હતું. પશુ તેમાં ચાલુ રહેલી પ્રથા જ મુખ્ય કારણરૂપ હતી; અને પેાતાની કવિતાને પાતા સિકા મારવા જેવુ, કે કવિતા પૂરી થવા આવ્યાનું સૂચન આપ્વા જેવુ, અથવા કવિતાનેા અન્વય બેસાડવા અર્થે આ જરૂર જેવુ છે એ કારણા તે! ગૌણ હતાં. વીશ્વર દલપતરામ કે!ઇ પણ નિ વાત સમજવામાં વિચક્ષણ, ગ્રુપને સમજી જનાર, અને કાઇ પણ વિષયના ઊંડાણમાં ઉતરી તે જોવાની શક્તિવાળા હતા. ચેોજક તરીકે તેમની બુદ્ધિ સાર કામ કરી શકે એવી હતી; પણ ગૂજરાત વર્નાકયુલર સામાી સિવાય ખીજી યાજનાએ માટે એમની યાજક બુદ્ધિા વિશેષ રીતે ઉપયોગ થવાના અવસર આવ્યા ન હતા. પેાતાનાં સગાંવહાલાં ઉપર તમા શિષ્યા અને એળખીતાએ ઉપર તેઓ મમતા રાખતા, અને તેમની પ્રત્યેની ફરજો બરાબર સમજતા. સામા પેાતાની ફરજમાં ચૂક કરે તે તે તેની ક્ષમા આપતા; પણ જરૂરને વખતે ઠપકેા આપવાને પણ ચૂકતા નહિં. તેમના એકદર ગુણા પૈકી ચાર ગુણા ઉપર વાચકાનું ખાસ ધ્યાન ખેંચવાની મને જરૂર લાગે છે. એ ચાર ગુણે! તે એમના મનની ચાર વૃત્તિએ હતી. આ વૃત્તિએમાંની પહેલી વૃત્તિ ‘મુદ્રિતા’ નામની હતી. પોતાના કરતાં પૈસેટકે વધારે સુખી અને વૈભવવાળા લાકેતે જોઇને તેઓ હંમેશાં પ્રસન્ન થતા. પેાતાની ખાખરીના કાઇ ગૃહસ્થને © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ