પૃષ્ઠ:Dalpatram.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
દલપતરામ.

2} દલપતરામ. કાઈ પણ કાર્ય કરતાં તે તેની ચારે બાજુએ તપાસતા અને પૂછપરછ કરતાં સામાને ચીકણાપણુ જાવાની શરૂઆત થતાં સુધીમાં તે તેઓ સઘળી હકીકત સમજી જતા. કરજ ન કરવું, એ તેમને નિયમ હતા; અને કરજ કરવાનેા પ્રસંગ ટાળવા માટે તેએ પ્રથમથી જ હમેશાં તજવીજમાં રહેતા. તેએ નામના માટે નાણુ ખર્ચતા નહિ, પણ કઈ બ્યમાં કૈં યાનાં કારણેાથી આવેલા આવેશમાં પેાતાના ગજા પ્રમાણે નાણાંને ખર્ચ કરવા. બીજાના જાતિષ કે વ્યકિતોષ દેખાડવાના કાધી. તેએ અલગ રહેતા, પણ પેાતાનામાં કાંઇ દોષ હશે કે કેમ તે ઉપર હંમેશ નજર રાખતા, તેથી તેઓ ક્રાઇ વખતે વિશેષ રીતે દેખા ભાગી થયા ન હતા. તેઓ ખરા યશની ઈચ્છા રાખતા, પણ જે યશને પેાતે પાત્ર ન હેાય તેવા યશને ઇચ્છતા નહિ. કાર્તિ જેમ સૌને ગમે છે, તેમ તેમને પણુ ગમતી; પણ તેથી તે ફૂલાઇ કે હરખાઇ જતા નહિ. તેએ કહેતા કે, લોકા આપણને યાદ કરતા હાય, આપણું નામ દેતા હાય કે આપણી વાત કરતા હેાય તેથી આપણા સુખદુઃખમાં કાંઇ અસર થતી નથી કે ફેર પાતા નથી. નામ શરીરને એળખવાની સત્તા માત્ર છે, અને તે સંજ્ઞાતા કૈ!ઇ સ્થળે ભાવથી ઉચ્ચાર થાય તેથી આપણે કાંઇ અસર પામતા નથી. પૃથ્વી પરનું આપણું જીવન ચાલુ હોય તેા પણ આપણે સવ રથળે વ્યાપક ન હાવાથી આપણે આપણા માટે ખેલાતી થતી વાત સાંભળતા નથી; તેથી તે સાંભળીને ખુશી થવાને સ્વભાવ હોય છતાં તેવું બનતું નથો. મૃત્યુ પછી કીર્તિતી વાત તે પોતાને અજ્ઞાત થઇ જવાની, અને નાશ પામેલા શરીરની સંજ્ઞાના અક્ષરા માત્ર કાઇ લે કે ખેલશે, એવી કીતિથી આપણે તે! કાંઇ સુખ પણ નથી પામતા અને દુ:ખ પણ્ નો પામતા. અગાધ જળમાં ડૂબેલા માણસનું એટેલું વસ્ત્ર જળપ્રવાહ ઉપર લાંબા કાળસુધી તણાતુ અને ના જોવામાં આવે છે તેમ પૃથ્વી પાસેના વાતાવરણમાં કોઇ કોઇ વાર સત્તારૂપ નામ કૈઇ કાઇને જણાશે એમાં વિશેષ શું છે ! આ પ્રમાણે કાતિ માટે તે છે તા © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ