પૃષ્ઠ:Dalpatram.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
દલપતરામ.

દલપતરામ. કવીશ્વર દલપતરામ શું કરતા અને શું ન કરતા તેની એક તેાંધ શિક્ષણને ઉપયેાગી જાણી અહીં આપી છે. તે પ્રારબ્ધ ઉપર આધાર રાખી બેસી રહેનાર ન હતા, પણ ઉદ્યોગ ઉપર આધાર રાખનાર હતા. તેઓ આખાની આશાએ અત્યજતા નહિ, પણ જરૂર પડે અથવા કર્તવ્ય સમજાય તે અર્ધાને સારી આખું ત્યજતા. જે વસ્તુ જાય કે નાશ પામે તેને રોક તેમને થતે; પણ જગ સ્વભાવ જાણીને વિચારપૂર્વક તે શેકને તેએ એÒા કરતા. તેએ હસવા કરતાં પ્રસન્નતા બતાવવામાં ઠીક હતા. સામાનેા અધિકાર જેઈને વાત કરતા. ‘પાણી’ કહેવાનું હાય ત્યાં ‘જળ’ શબ્દનેા પ્રત્યેામ નકામા ગતા. જે માણુસને જેટલી વાત કરવા જેવી હેાય તે માણસની સાથે તેટલી જ વાત કરતા. સમય જેતે વિચારપૂર્વક મેાલતા. બીજાનાં દિલ દૂભાય નહિ, એવી રીતે વિરૂદ્ધ અભિપ્રાય પણ આપતા. જે માણસની સગતિથી એકવાર એમને હરક્ત પડે અથવા તેના પરિચયથી પેાતાને દોષ આવે કે ખાટી અસર ઉત્પન્ન થાય તેની સખત ખીજી વાર કરતા નહિ. વિદ્યાવૃદ્ધિનાં કામેા કરતાં એમને નાણાં એકઠાં કરવાની ફરજ પડેટ્ટી તે વખતે કાઇ સાથેની વાતચીતમાં એમ જાય કે, એ માણસથી વિદ્યાની કદર થવાની નથી, તે તેની પાસે ફરી એ વાત કાઢતા નહિ. જીજાજ બાબતમાં ગુસ્સે થવા જેવાં કારણેા ન છતાં, અને ઠંડા શબ્દોથી કામ સરે એવુ છતાં ગુસ્સામાં જવાબ આપતા હોય એવા લોકો સાથે લાંબી પૂછપરછ કરવાથી હુંમેશ પાછા હડતા. ) લેાકા જ્યાં ત્યાં વેર બાંધવાના સ્વભાવવાળા હોય, પેાતાથી ન બને તે ખીજાથી બને માટે અદેખાઈ રાખનારા મતમાં બળનારા હાય તેવા જોડે તેએ આત્મભાવ રાખતા, પણ સબંધ કે વ્યવહાર વધારતા નિક વિચાર કર્યાં વગર તેઓ સમા કાંઈ કામ કરતા નહિ અને તેથી તેમના કાર્યમાં અવિવેક રહેતા નહિ. આ કારણથી ચુશુક્ષુબ્ધ સોંપત્તિ એમના ઉપર પ્રસન્ન થવા પામી હતી. Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ