પૃષ્ઠ:Dalpatram.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
દલપતરામ.

૮૪ દલપતરામ. ઉતરવા જેવું વર્તન કવિ નર્મદાશંકરે શરૂ કર્યું હતું, અને તેથી કવિ નદાકર સારી ખ્યાતિમાં આવ્યા હતા. જો એ પ્રમાણે કવિ નદાશંકરે ન કર્યું હોત તે એ યુગન! એ કવિએમાં નર્મદાશંકરનું નામ બહાર આવ્યુ છે તેટલું ભાગ્યે જ આવત, એવું કેટલાક વિચક્ષણ પુરૂષાનું માનવું હતું અને છે. પણ આ હરીફાઇ જેવા વર્તનમાં વિ નાશ કરે જે મર્યાદામાં રહીને ઠરેલપણે કાર્ય કરવાનું હતું તે મર્યાદા તે કાક વાર ચૂકેલા, અને એક બે શબ્દો તે એવા વાપરી ગયેલા કે, તેથી કવીશ્વર દલપતરામને એવી અસર થયેલી કે, ‘પ્રથમ કેવા પૂજ્યભાવ બતાવેલે! એ પૂજ્યભાવના યેાગે એમને હરીફાઇ જેવું વર્તન કરતાં જોયા છતાં હું અલગ ન રહ્યો, અને વિદ્વાન્ વિદ્યા- નાની કદર જાણે છે–પરિશ્રમ જાણે છે, તે પ્રમાણે જાણવાની લાયકી છતાં તેથી ઉલટી રીતની ભાવનાના એ કડાર શબ્દો એમનાથી કેમ બહાર આવ્યા ! ” પણુ આ પ્રમાણે કવીશ્વર દલપતરામને જે અમર ચ તેથી કંઇક અંશે કવિ નર્મદાશંકરથી અલગપણું રાખ્યું; છતાં પણ પ્રથમ જે પૂજ્યભાવ તેમણે મતાવેલે તે તે તેઓ હંમેશ સંભારતા, મારા ‘કાવ્યકમલાકર’ માટે તેમણે એક કવિતા મેાકલી હતી તેમાં તેમણે સખેદ લખ્યુ હતુ કે, “ નઇ ગયા, નવલ ગયા, ગયા મહીપતરામ; દિલગીર દલપતરામ છેઠાલે! દેખી ઠામ. >> કવીશ્વર દલપતરામનું આ હૃદય પૂજાને યેાગ્ય હતું. તેમનું હૃદય મેટું હતું એમ ઉપરની કવિતા આપણી પાસે જીવ કરાવે તેમ છે જ. સાગર જેવા ગંભીર સ્વભાવ સાથે તા એવું તે ગાઠવાયું હતું તે તેમાંથી સભાવજ ઉપર તરી આવતા હતા,અને જેમ ઝેરી વાયુ મુકરર સજોગેમાં શુદ્ધ પ્રાણવાયુ અને છે તેમ તેમનું આંતર યંત્ર બહાર પાડતું હતું. અશુદ્ધિએમાંથી શુદ્ધિએને Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ