પૃષ્ઠ:Dalpatram.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
દલપતરામ.

દલપતરામ. સુરત જધાનું થતાં ઘણી કાળજીથી અને લાગણીથી તેઓ મને સાથે તેડીને નવલરામને ઘેર જઇ તેમની પથારી પાસે કયાં સુધી બેઠા હતા, અને અનેક વાતચીતથી પોતાના મનનેા ભાવ તેમણે પ્રકટ કર્યાં હતા. કવિ નર્મદાશ કરે પ્રથમથી કે પાછળથી દલપતરામ વિષે ખાટા અભિપ્રાય બાંધ્યેા ન હતા. નર્મદાશંકરની કવીશ્વર તરફ પૂજ્યબુદ્ધિ જણાઇ હતી. સત્ ૧૯૭૦ માં કવીશ્વર દલપતરામને સુરત આવેલા સાંભળી વિ નમદાશંકર એમને પેાતાને ત્યાં આવવાનું આમત્રણ કરી પેાતાના સર્ં- સ્વતીમંદિરમાં એક મેળાવડા કર્યાં હતા, અને તેમાં સુરતના સંભાવિત ગૃહસ્યા હાજર થયા હતા. કવીશ્વરે નદના કવિતા તે વખતે કરી હતી. અને ત્ર નર્મદાશંકરે ‘ધીરામત્રાદય’ નામનું એક પુસ્તક કવીશ્વર દલપતરામને ભેટ આપ્યું હતું. ધણા વખત આ પ્રમાણે સારા સબંધ રહ્યા પછી કાંઇક મિત્રાની સૂચનાથી કે પોતાની મેળે, કવીશ્વર દલપતરામ જોડે * હરીફાઇમાં સરસ્વતીમંદિરની ધણું કરીને કવીશ્વર દલપતરામ સુરતમાં હતા ત્યારે ત્યાં અનેક વાર જાહેર વ્યાખ્યાના આપતા, અને કવિ નર્મદાશંકર કાઇ કાઈ વાર સાંભળવા જતા અને કવીશ્વર દલપતરામને આશ્ચર્યથી શ્વેતા. હુભરખાનની ચઢાનું ભાષણ કવીશ્વર દલપતરામે આપ્યું ત્યારે કવિ નર્મદાશંકર તેમાં હાજર રહ્યા હતા. એમના મનમાં તે દલપતરામની સ્થિતિ ગેડી જણાતી હતી, અને તેથી પાછળથી કવિ દલપતરામને તેમણે પેાતાને ત્યાં મેળાવડેા કરી તેડયા હતા. પણ કવીશ્વર દલપતરામ જોડે હરીફાઇની જીિ પાઠળથી સુબમાં ગેાડવાઇ, સન ૧૮૫૯ માં કવીશ્વર દલપતરામ આંખનું એસડ કરાવવા મુંબઇ ગયા ત્યારે વાલુકેશ્વર તર: કાઇ ભગવાનદાસના બંગલામાં તેમણે તેમને તેડાવ્યા, અને કવિ નર્મદા- શકર પણ ત્યાં હાજર થયા, બંને પાસે કવિતા વંચાવી, અને ખ તેમાં શ્રેષ્ઠ કાણુ એવી ચર્ચા ઉત્પન્ન કરાવી. તેને પરિણામે અનિષ્ટ પરિણામ આવ્યું. શુ' ખેતે ભેગા કરવાથી જ પરીક્ષા થતી હટો ? પણ આ બધી હેતુવાળી Gandh Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ