પૃષ્ઠ:Dalpatram.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
દલપતરામ.

૮૨ દલપતરામ પરીક્ષા કવીશ્વર દલપતરામને થયેલી; પદ્મ તેમણે જે સદ્ભાવ રાખેલેટ તે પેાતે તેા ચાલુ જ રાખ્યા હતા. ‘ દલપતરામને સાહેબ કાની વગ પૈસા ઠીક ઘણી છે; સરકારમાંથી તે મળે છે; તેએ જ્યાં કરતાં તેમને ઠીક આવડે છે અને ખટપટ કરતા રહી તે પેાતાને રાજારજવાડામાંથી તેમને જાય છે ત્યાં પગપેસારે હસ્તે પરહસ્તે કંઇ ને કંઇ લાભ લે છે, ' એમ ક્રાઇ કાઇ વિદ્યાનેા એમનેા પરિચય થયા પહેલાં ધારી લેતા કે વાત- ચીત કરતા હશે. પણ આવું ઘણી વાર બને છે; અને વિદ્વાન નવલરામે એમના પરિચય થયા પહેલાં તેવું ધારી લીધું હોય, અને કદાચ રિચય થયા પછી અભિપ્રાય ખત્સ્યેા હોય, અથવા અભિપ્રાય દલવા જેટલા પરિચય તેમને ન પણ થયા હેાય, પણ એટલુ તેા ખર છે કે, નવલરામને દલપતરામના ગુણાને બદલે દેષનાં દર્શન પ્રથમ થયેલાં, અને તેની નેધ તેમણે પોતાની નિત્યનેાંધમાં કરેલી. કન્યા શાળા માટે ગરબાની કરવાની હતી તે વખતે દલપતરામ કરતાં એછી રકમે પોતે તે તૈયાર કરી આપી તેમાં નવલરામને કાંઇ દોષ ન હતા; કેમ કે એ તે સરકારે પેાતાને રચ્યુ તેની પાસેથી કામ લીધું. પણ મનુષ્ય મનુષ્ય પ્રત્યેની ભાવનાને વિચાર ખેતાં જે ભાવના નવલરામને દલપતરામ પ્રત્યે હતી તે ભાવનાને પાણ છેક પાછળથી સારા થયેા હતે. દલપતરામ સૌજન્યથી અને શ્રમથી આગળ વધે છે, એ સત્ય વાતને બદલે ઉપર કહેવામાં આવી કે તે વાત એ ભાવનાના પાયામાં હતી, અને તે જ વિદ્રાન નવલરામ દોરાયા હતા. કવીશ્વર દલપતરામ ને સ્વ' નવલરામને વિદ્વાન જ કહેતા. કાઇ અભિપ્રાય પૂછે તેા એમને માટે તે પ્રમાણે જ અભિ- પ્રાય આપતા; અને નવલરામ લેખક કરતાં યે પુસ્તકપરીક્ષક સારા છે, એવુ તેા અનેક વાર તેમણે કહેલું. નવલરામ સુસ્તમાં છેલ્લા મદવાડની પથારીએ હતા અને કડાદર જેવા કોઇ અશ્ વ્યધિવી પુવા હતા, ત્યારે કવીશ્વર દલપતરામને સંપ્રદાયને કામે Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ