પૃષ્ઠ:Dalpatram.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
દલપતરામ.

લપતરામ. વિચારમાં તેગે પડતા. એક વાર આ વિષયની ચેજનાના રૂપમાં એક નિબંધ તેમણે પે!તે ખાલીતે મારી પાસે લખાવા માંડયેા હતા; પણ ભારે ચેડા વખતમાં એનાથી છૂટા થવાનું થતાં એ નિભધ અધુરા રહ્યો હશે એમ જાય છે. જો રાજ્યકાર- ભારના અગમાં એમના અગ્ર ભાગે અધિકાર હાત, તા હિંદુસ્તાનમાંથી હંમેશને માટે દૂકાળને ટાળી ચુકવાના ભગીરથ પ્રયત્નાવાળી કાઇ મેાટી યેાજનાએ એમણે લાખાના ખરચે અમલમાં મુટ્ઠાવી હાત. ૮૧ એમના દીર્ઘજીવનમાં એમને અનેક પ્રકારના લેટૅાને અનુ- ભવ થયા હતા; અને તેમાંથી ધણાએનું વર્તન એમને પેાતાને પેાતાના પ્રત્યે યોગ્ય લાગ્યું નહિ હેાય, અપૂરતુ' લાગ્યું હશે, અછા- જંતુ ભાગ્યું હશે, અવિવેકવાળું લાગ્યું હશે કે ઇરાદાપૂર્વક તે- ડાઇ ભરેલું કે હાકટપણું!નું લાગ્યું હશે, પણ તે બધી વાતે તેમના ભટા દિલમાં માલૂમ ન પડે એવી રીતે પડી રહેતી હતી. ખાટા વનના બદલેા તેએ ખાટા વનથી આપતા નહિ; પણ સામાતી કિંમત કરી લઇ તેની સાથે પોતાને કેમ વર્તવું તેને વિચાર તે સારામાં સારી રીતે કરતા અને અમલમાં મુકતા. કેાઇ વખત મનાય તે પણ મનનુ દુઃખ પૂરતા પ્રમાણમાં તેઓ બહાર દેખાતા નહિ. તેઓ શા પ્રત્યે શાય બતાવતા નહિ, પણુ શ છે એમ સમજી તેનાથી બચી જવાનેા યે!ગ સાધતા. વિદ્યા સંબંધી કામ કરનારા પેાતાના સમવયસ્ક વિદ્રાના સાથે તેએ મિત્રભાવે વર્તતા હતા, અને એવા ગૃહસ્થમાંથી કાઇનું વન પેાતાના ડિતતી બહાર જ- ણાતું છતાં પણ તે મિત્રભાવ છેાડતા નહિ. સ્વ વાસી નવલરામ લક્ષ્મીરામને હાથે કાંઇક કામ એવાં થયાં હશે કે જેમાં નવલરામને દોષ નહિ જહુનાં હિત સામ- સામાં અથડાય છે ત્યારે હાય; પણ જ્યારે એ કાઇક જાતની પરીક્ષા થઇ જાય છે તેવી © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ