પૃષ્ઠ:Dalpatram.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
દલપતરામ.

દલપતરામ. ધન વિના પીડાતા હોય તે જોઇને એમને ધણુ લાગતુ, અને તે માટે એમણે ઘણા લેકાને ઘણીવાર ઘણી રીતે કહેલુ. ક્રાઈ પણ મનુષ્ય ભૂખે ન મરે તે માટે એક ઉદ્યોગદામ’ડળી સ્થાપવા વિષે તેમણે એક કવિતા મારા કાવ્યકમલાકર'માં છાપવા માકલી હતી. આ કવિતા પછીથી તેમના દલપતકાવ્યમાં પણ છપાઇ છે અને તે વાંચવાથી તેમને હૈયે આ બાબતમાં કેટલી કાળજી હતી તે સહજ સમજાય છે. એ કવિતાની ઘણી ઘેાડી લીટી નીચે આપી છેઃ— - ૮૦ એક મંડળી એવી સ્થાપેા જ્યાં સાને ઉદ્યોગ જડે, ભૂખે મરતા ભીખે ભમતા પીડાના પાકાર કરે; ભૂખે મરીએ ભૂખે મરીએ, એમ કરે ઉચ્ચાર અરે, કાજ ન સૂજે, લાજ ન મૂકે તેહ રહ્યા ઘરમાંહિ રડે; એક મડળી એવી સ્થાપા જ્યાં સૌને ઉદ્યોગ જડે.

“ એક પિતાની પ્રજા આપણે એક કુટુંબી સા છઇએ, ભૂખ્યાં ભટકે ભાંડુ આપણાં કેમ કટાર દિલે થઈએ; દલપતરામ કહે દિલ દાઝે, ધોરજ - કેમ રખાય ઘડે, એક મડળી એવી સ્થાપે! જ્યાં સાને ઉદ્યોગ જડે, ,, શ્રા કવિતા કાઇને ખુશી કરવા કે કાઇ ઠેકાણે છપાવવા સારી લખી મેકલવાની સુ&િથી લખી ન હતી; પણ વાર વાર દુ:ખ પામતા લોકો નજરે આવતાં એમના મનમાં જે લાગણી આવતી તેને લીધે જ લખી હતી. વરસાદ આઠે વરસે કે ન વરસે અને દૂકાળ પડે કે ઐડિયાનું વરસ આવે ત્યારે હજારે લેાકા દુઃખી થતા જોતે તેમને માટે શું યેાજના કરવી તેના થઇ © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ