પૃષ્ઠ:Dalpatram.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
દલપતરામ.

દલપતરામ ઉ ગુણાની છાપ વાચકના હૃદય ઉપર પડે એવું છે; પણ ઘણીવાર એવું બને છે કે, સનતા ઉપદેશ કરનારા સદ્વર્તનશાળી હતા નથી. લખવાનું જુદું અને વર્તવાનું જુદું એમ ઘણીવાર આપણા જોવામાં આવે છે. તે જે વાત અંતઃકરણુપૂર્વક માનતા તે જ બહાર જણાવતા, અને તે પ્રમાણે જ પેાતાનું વર્તન સભાળવારે પેાતાની સર્વ શક્તિ વાપરતા હતા. સમય સાચવવાની શકિત એમનામાં સારી હતી. ગમે તે રીતે મુકરર કરેલે વખતે તેએ નીમેલું કામ કરતા, અને જ્યાં જે સમયે હાજર થવાનું હેાય ત્યાં તે સમયે તેએ હાજર થતા. આ રીત જાળવવામાં પેતાની અનુકૂળતા કેટલીકવાર છેાડવી પડે છે તે તે ખુશીથી છેાડતા. પૈસાને ખાતર તેએ પાતાના સિદ્ધાન્ત છેડતા નહિ. કેાઇ ગૃહસ્થ એમને ગમે તેટલુ ધન આપવા કહે, પણ પરકીયા નાયકા વિષે એક શબ્દ પણ તે આપત્તા નહિ. એવી એક કવિતા કરી આપવા માટે એક સરદારે એમને એક વખત કહેલુ તેના જવાબમાં તેમણે કહ્યું હતું કેઃ લખી t અણુભાળ્યું સંભારતાં, ઉપજે ઉલટી જેમ) વરણવતાં વ્યભિચાર પણ, ત્રાસે મુજ મન તેમ. આ ઉપરથી જણાશે કે, તેએ પાતાના નિશ્ચયથી કાઇ રીતે ડગતા ન હતા. મનુષ્ય માત્ર ઉપર એમને આત્મભાવ હતા. દુ:ખથી કાને ખૂમ પાડતાં સાંભળીને એમને દયા આવતી, અને તેને શું દુ:ખ છે, અતે તે શી રીતે દૂર થાય તેને તેઓ તુત જ વિચાર કરતા. ગણુઅં આ પેલા ધનના પ્રમાણમાં તે ઉદાર હતા, અને ધનવાને ૐાર થવુ એવે તેએ હંમેશ બેય આપતા. દુષ્કાળ પડે કે માંધવારી થાય અને કોઇ આકાર લેાકા ઘરમાં © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ