પૃષ્ઠ:Dalpatram.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
દલપતરામ.

SL દલપતરામ. આવા સત્પુરૂષનાં જીવનનાં વૃત્તાંત્ત વાંચીને જે કાંઇ લાભ લેવામાં આવે તેા વાચકનું વાચન સફળ થાય છે. કવીશ્વર દલપતરામ એક સાચા સલાહકાર તરીકે સર્વ તે સારી સલાહ આપતા. વિદ્યાર્થીઓ, મિત્રા અને સગાંસંબંધી- માંથી જે કાઇ એમની સલાડુ પૂછ્યું તેને અંતઃકરણપૂર્વક તેઓ હંમેશાં સારી સલાહ આપતા. એમની સલાહ, પૂછ્તારની સ્થિતિ, સમય અને સાધનના વિચારસહ બુદ્ધિપૂર્વક કરેલા વિચારના નિશ્ચયવાળો હાવાથી હમેશાં સારા પરિણામને ઉત્પન્ન કરતી. સલાહ । હરકાઇ માણસ પાતાની બુદ્ધિ અનુસાર આપે છે; પણ સલાહ આપતાં સોગાતી જે અનેક માયા મનચક્ષુ આગળ એકકાળે ઉભી રાખવી પડે છે તે ઉભી રાખવાની શક્તિ જે એમનામાં હતી તે કવચત્ જ ખીજે ઠેકાણે જોવામાં આવે છે, અને તેથી તેની નોંધ અત્રે કરવી પડી છે. કવીશ્વર દલપતરામના હૃદયના ગુણાનું પૂરું વર્ણન કરવુ એ સજ્જનતાનું ચિત્ર દારવા જેવુ છે. જગતમાં જે સારા ગુણે! ગણાય છે તે એમનામાં હતા અને જે દુર્ગુણા ગણાય છે તે એમનામાં ન હતા એમ કહેવું એ અંશતઃ ખરૂ હાય; તેા પણ્ તે એકતરી, એક બાજુનુ, પક્ષપાતવાળુ, પાતાના મત પ્રમાણે બીર્જાના મત અંધાવવાના પ્રયત્નવાળુ, અને કેવળ ગુણદૃષ્ટિથી જ કહેલું ગણાય. એવા દેખમાં ન આવવા માટે તેમના ગુણા પૃથક્ ચક્ ખતાવવાની આવશ્યકતા છે; પણ તેમ કરવા જોઇ અવકાશ ન હૈવાથી અને વિસ્તારભયથી અત્રે સક્ષિપ્ત રીતે જે કાંઇ કહેવામાં આવ્યું છે તે સુજ્ઞ વાચકાના મનમાં નિમળ જળમાં પડેલા સ્નેહબિંદુની પેઠે વિસ્તારને પામશે એમ ધાયું છે. કવીશ્વર દલપતરામે જે જે વિષયેા ઉપર કવિતા લખી છે તે તે સંપૂર્ણ વિષયે જોવામાં આવે તે તેથી તેમના હૃદયના Gandhi Heritag C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ