પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
દલપતરામ.

દલપતરામ. પરાઢિયા વિષેની કવિતામાંથી— ઉપજાતિ વૃત્ત. ૮૬ ઘંટી તણા ઘેાષ ઘણાક થાય; દાણા પડયા એ પડમાં દળાય; આકાશ પૃથ્વી પડ એ પ્રમાણે, જીવેા પડયા તેમ દળાય જાણે. “ પરાઢિયે ઝાકળ તેા પડે છે; ભીનાં થયેલાં તરૂ તે વડે છે; જાણે નિશાસુરિ છાંડિ ધીર, કેાઇ ધરાવે નિજ નેણુ નીર. કિરણે।દય નામની કવિતામાંથી— ઉપજાતિવૃત્ત. “ આવ્યે સવાઆઠ મિનીટમાં તેા, પ્રકાશ પૃથ્વી પંડમાંહિ ધાતા, પીળા રૂડા રગ દિધા ચઢાવી, સુવણૅ થી જેમ મહી મઢાવી. ” 22 “ જે એસનાં ખિન્દુ અનેક પત્રે, પડયાં હતાં તે ન જાય અત્રે; પ્રખ્યાત છે ભાસ્કર હુસ પેાતે, માતી Gandhi Heritage Portal 27 © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ