પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
દલપતરામ.

૧૧૪ શ્રી મઋતુના વર્ણનમાંથી— દલપતરામ.

વસંતતિલકાવૃત્ત. ક્રોધી મની ઉધિ તે બહુ બૂમ પાડે, ઘાંઘાટ સાથ તટ હાથ જુઓ પછાડે; ક્રોધીપણું ધિનું અતિ એળખાતુ, જો વિશ્વ આજ અતિ રૌદ્રરસે છવાયું. “ જે સિંધુ નાવ નિજ ઉપર તારનારા, તે ક્રોધિ થૈ અધિક આજ થયા અકારેશ; વિશ્વાસ આજ નિધિના નિડુ નાવ આણે, ક્રોધિ કદાપિ નિજનુ પરનું ન જાણે.

પાણી તપે નદિતણું અદકું ઉનાળે, કૂવાનું નીર અતિ શીતળ એ જ કાળે; તે જેમ દંપતિ પરસ્પર વેણ સાંખે, જો એક જાય પિ તેા ખીજી શાંતિ રાખે. ગ્રીષ્મઋતુના વનમાંથી ઉંચે લટકતા પંખા વિષે મનહરજીદ. “ સીતા માટે સંગરામ રામના રિપુથી કર્યા, જટાયુની જ્યાં અવધ આવી રહી આયુની; પાંખેા તાડી પાપીએ આકાશમાં ઉડાડી દીધી, છે 27 "7 Gandhi Hentage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ