આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
દલપતરામ.
ભાગ્યશાળી લાગીના ભવનમાં ભરાઇ ભાઈ, તાપ ટાળે વારે વારે કરે વૃષ્ટિ વાયુની; એ જ દિસે છે. આ ડ્રામ કહે દલપતરામ, પંખવા નથી આ પાંખ જી રે જટાયુની. શઋતુના વર્ણનમાંથી— 66 દલપતરામ.
માલિનીવૃત્ત. નભપર વિલસે છે વાદળાં શ્વેત કેવા, હિમગિરિ શિખરે તે શેાલતા હાય જેવા; કૃદ્ધિ કિંદ વિ તેમાં ગુપ્ત થૈને જણાય, મિત ધન અતિ દાતા જેમ દેતાં લજાય. કુમુદ કમળ સાથે જન્મીને ઉચ્છરે છે, પણ શિશ રિવ સાથે સ્નેહ જૂદા કરે છે; જનક જનિને એકે તેાય જૂદા સ્વભાવ, વિષુધ જન વિલેાકેા ઇશ્વરી એ બનાવ. શરઋતુના વણું નમાંથી ભ્રાંતાપન્ટુતિ અલકાર— દુમીલા છંદ. “ જો સિખ, આ ચપળા ચમકે, ચપળા નહિ, શસ્રતણી ચમકારી; વાદળવદ ધસ્યાં ધરણી પર, ,, >> 29 ૧૧૫ Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ