પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
દલપતરામ.

૧૧૬ પ્રભુપ્રાતામાંથી~~* 66 દલપતરામ. સાર કરે સુણ દાદુર મેાર, નહિ સખી સેાર કરે નરનારી; જો પરજન્ય, ચડયેા દલપત્ત, નહિ પરજન્ય, નરેશની સ્વારી. 66 છપય છંદ. અશરણુશરણુ અનંત, સંતજન સંતત સેવે, ભયભજન ભગવત, અત દુર્લભ પદ દવે; કહુરણ સુખકરણ તરણ તારણે જગકારણ, અતિ ઉત્તમ આચરણ શરણ જનકાજ સુધારણ; પ્રતિદિન જગપાળ કૃપાળ પ્રભુ કાળવ્યાળ વિખઝાળહર; વિદે દીન વાણિ દલપત્ત કહે, જય જય જગજ જાળહર. પ્રભુ ભજવાના ઉપદેશમાંથી— >> ચદ્રાવળા છંદ. પ્રભુ ભજિયે તજિંયે મન મમતા સજિયે કારજ શુદ્ધ; સકળ કળાનેા સાર સમજિયે તજિયે વચન વિરૂદ્ધ; તજિયે વચન વિરૂદ્ધ વિચારી, અમૃત સમાન વચન ઉચ્ચારી; દલપતરામ કહે સર્જિ શમતા, પ્રભુ ભજિયે તજિયે મન મમતા. કીતિ વધે તેવાં કૃત કષેિ, ડરિયે દેખી દેાષ; ભલી શિખામણ ભીતર ભરિયે, હૃદય ન ધરિયે રાખ; C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ 22