પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
દલપતરામ.

દલપતરામ. કદાપિ, હૃદય ન ધરિયે રાષ કઠિન કથન કા કહે તથાપિ; દલપતરામ કહે દિલ ડરિયે, કીર્તિ વધે તેવાં કૃત કરિયે. ગુજરૃરી વાણીવિલાપમાંથી— શરૂઆતના ઈંદ્રવિજય છંદ. “ જો પ્રભુ થાય મહામતિ પ્રેરક, પંથ પલાણિયે પાવક પાણી; પિનિ પાંખ પહેાંચી શકે નહીં, વીજળી વેગ ચલાવિયે વાણી; જેની કૃપા થકી જંગલી જે જન, યંત્રની યુક્તિ યથારથ જાણી; તેની કૃપાથી દલપત, કરૂં કવિતા ચિત્ત હિંમત આણી. 22 27

તિક્ષણ બુદ્ધિ વિચક્ષણાથિ, સ્થળમતિ વળી મૂળથી થાડી; એક વિવેક નથી, કહું છું અતિ છેક અહુ પદ છેડી; હિંમ્મતથી મહા કિંમતની, અક્ષર વદન રચના રચવા રસથી રૂચિ જોડી; વિશ્વપતિપદ્મપદ્મ, જોડી, 12 ૧૧૭ Gandhi Heritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ