પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
દલપતરામ.

૧૧૮ દલપતરામ. મુબઇની લાડની વાડીને આશીધ આપેલી તે – ર દ્રાવજય. વાસ કરી વસુમાસ વસ્યા, તુજ પાસ અને મુજ આશ પમાડી; સર્વ મનેારથ સિદ્ધ થયા, મુજ નેત્ર તણી પણ પીડ મટાડી; કામદુધા કહ્યું કે તુજને કહ્યું, કલ્પતરૂ તણું ઝુંડ કે ઝાડી; આશિષ દે તુજને દલપત્ત, થો વિડે લાયક લાડની વાડી.” જનસ્વભાવ વિષે કવિતામાંથી ઇંદ્રવિજય છંદ. “ વાન ભસે ગજરાજ ગણે નહિ, જ્ઞાનિ ગણે ન અજ્ઞાનિની ગાળા; જાય જવાસા સૂકાઇ સુણી ધન, દુષ્ટ સુણી પરકીર્તિ દુખાળે; સમીપ સદૈવ વસે પણ, કદાપિ મટે નહિ કાળેા; સ ફાગ સજ્જન સગ થકી દલપત્ત, સુલક્ષણ Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ