પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
દલપતરામ.

66 જનસ્વભાવ વિષે કવિતામાંથી સત્ય વિષે-સહેાક્તિ અલ કાર- મનહર છંદ. કુળનું કંગાળપણું જાય છે કુસંગ સાથે, સંપ સાથે સમૃદ્ધિ સદા વિદાય થાય છે; સિદ્ધિ અને બુદ્ધિ અને આવે છે. ઉદ્યોગ સાથે, આળસ સાતે તે। દરિદ્રતા દેખાય છે, કંજુસાઇ સાથે સદા ઉપજે છે અપજશ, જશ તા ઉદારતાની સાથે વધી જાય છે; ડ સાથે અવિશ્વાસ આવે દલપત્ત કહે, સત્ય સાથે શાહુકારી બહુધા બંધાય છે. ઇંદ્રવિજય. 22 66 દલપતરામ. સત્ય બધાં સુખનું શુભ સાધન, સત્ય વિના કહેવાય કુધારા; સત્ય થકી દલપત્ત કહે, ધિરધારપણું વ્યવહારનું ધારા; સત્ય ગયા પછિ સૃષ્ટિ વિષે, અતિ સ’કટનાનહિ અલ્પ ઉધારા સત્ય સમસ્ત સુધારણ મૂળ, અસત્યથી અસ્ત સમસ્ત સુધારે. એક ઉદ્યાનના વર્ણનમાંથીસ્નેહરશ્મિ 27 ૧૨૯ મનહર છંદ. “ બન્યા છે આ ખાગ કે ના ભાગ યજ્ઞ ભૂમિના છે, આકાર Gandhí 'ëlage Fortal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ