પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
દલપતરામ.
૧૨૦
દલપતરામ.

૧૨૦ દલપતરામ. કદળીનાં ઝડ કે કરેલા પેલા યજ્ઞથ ભ, પાંદડાં કે પતાકાની હાર છે; પનાદાર નોરની આ નીક કે ઘી નામવાની નાળિકા છે, G તરૂ ઝુકી રહ્યાં કે આ તારણ તૈયાર છે; કાન ધરી સાંભળે! આ કહે દલપતરામ, પક્ષિને પાકાર ચાર વેદનેા ઉચ્ચાર છે. 7, આ સિવાય બીજી છૂટક છૂટક ઘણી કવિતાઓ! આપી શકાય; પણુ સ્થળ અને કાળના અવકાશ અને પ્રસ્તુત લેખરચનામાં વિવેક અેટલુ કરવા દે તેટલાથી સતાજ રાખવા પડે છે. કવીશ્વર દલપતરામે કવિતામાં ઘણાં ભાષણેા સુરત, અમદાવાદ વગેરે સ્થળે આપેલાં તેમાંથી સારા ખેધ પ્રાપ્ત કરી શકાય છે. વળી એમણે લખેલાં ફારબસ વિલાસ, કારખસ વિરહ અને વેનચરિત્ર ધણાં વાંચવા જેવાં છે; અને એ ત્રણે એવાં અસરકારક છે કે, કવિતાના સહૃદય વાચકને તેને હંમેશ સંગ્રહ કરવાનું મન થાય. એમાંના ઘેાડા થાડા ઉતારા આપવાથી જે કે તે કૃતિએને કાંઇક ખ્યાલ આવે; પણ તે પુસ્તકા પૂર્વાપર સંબંધ સાથે વાંચવાથી જ પૂરતેા મતેષ થવા જેવું હાવાથી વાચક્રાતે તે વાંચવાની ભલામણ કરી હું વિરમું છું. અતિસ્ર પ્રકરણ. કવીશ્વર દલપતરામના જીવનચરિત્રનું ઉપસહાર રૂપે અંતિમ પ્રકરણ હાવાથી અને તેમાં અનેક વિષયે ઉપર એક દર હકીકત આવવા જેવી હાવાથી આખા લેખની બાબતેમાંથી કાંઇ કાંઇ ઉલ્લેખ પુનઃ આવે તે તેને પુકિત ન ગણતાં, આખા જીવન સાથે ગુંથાયેલી પ્રકીર્ણ હકીકતાનુ આ એકીકરણ છે એમ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ