પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
દલપતરામ.

દલપતરામ. ૧૨૧ સમજવા સુજ્ઞ વાચકેાને વિનંતિ છે. વળી ઉપસંહારતુ લક્ષણ જોતાં એ પ્રમાણે થવું ચેાગ્ય પણ છે; અને શિષ્ટજતેાની પરિપાટી પણ એવી છે. કવીશ્વર દલપતરામની ઉત્તર અવસ્થા સ્વામિનારાયણ સંપ્ર- દાય સબંધી કવિતા કરવામાં ધણીખરી રોકાઇ હતી. વડતાલ અને ગઢડામાં ધણુંખરૂ' એમને જવું આવવું પડતું. સબ- દાય તરફથી એમનું સન્માન પણ સારૂં થતું. એમના શિષ્યામાં ખુલાખીરામ ચકુભાઇ મુખ્ય હતા, અને તે જીવવા પામ્યા હાત તે! અત્યારે ગુજરાતના મુખ્ય કવિની પદવી કદાચ ભાગવતા હાત, ખીજા શિષ્યમાં રણછોડભાઇ ગલુરામ હતા. એમની કવિતા પણ સારી ગણાય છે. નડીઆદના બાલાશંકર ઉલ્લાસરામ પણ એમની પાસેથી થેડુ શીખી ગયેલા. એ શિષ્યા વ્રજભાષાની કવિતા શીખી રાજારજવાડામાં ફરતા તેમનાં નામ હું વીસરી ગયા છું ( ધણું કરીને, ગિરધર અને રષ્ઠોડ ). જુદાં “ જમના માનસિક શ્રમ એમના દીધું જીવન સાથે ચેાજાયલા હતેા, અને એમતુ શરીર નીરોગી હતું તેથી મનદ્રારાએ એમના શરીરમાં રાગ- સ'ચાર થયા. પક્ષાધાત જેવા દે એમના શરીરને ૭૭ વર્ષ પછી ઘેરી લીધું. શરીરનાં જુદાં અંગામાં ખેહેરપણુ અને જિલ્લાને સકાચ શરૂ થયા. તે કહેવા લાગ્યા કે, જાસુસ તરીકે આ પક્ષાઘાત આવ્યા છે, અને આ તેમના શબ્દો સાચા પડયા. પક્ષાઘાતમાં સપડાયા પહેલાં તેએએ સખા- તેમાંથી પાતાનું મન ખેંચી લીધું હતું અને મરણ પહેલાંની લીધી Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ