લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
દલપતરામ.

દલપતરામ. ૧૨૯ પામ્યા હતા. એમનું જીવન એક સાંકેતિક જીવન હતું, એમ માનવામાં ઉપરની હકીકત વાંચ્યા પછી શકા રાખવી તે જાણી જોઇને પેાતાને વાંકતાંધાવવા માટે આજી કરવા જેવું છે. પૂર્વજન્મના કોઇ બળવાન વિદ્યાના સંસ્કારેએ તેમને આ જન્મ વિદ્યા સુલભ કરી હતી. ખીજા શબ્દોમાં કહીએ તેા તે વિદ્યા તેમને સ્વત:સિદ્ધ જેવી થઇ હતી. વળી હાલ ૨૪-૨૫ વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરીને ઉચ્ચ પદ પામેલા વિદ્યાને માત્ર વિદ્યા મેળવવાથી જ જે માનસિક સુખતે લાભ તથા હૃદયનુ મેટાપશ્ પ્રાપ્ત થાય છે તે તેમને નાનપણમાં જ મળ્યાં હતાં. તે વખતે તેમની ગૃહસ્થિતિ માત્ર પ્રતિકૂળ હતી, તે આપણે આગળ જોઇશું. પણ વિદ્યાનું આ પરિણામી ફળ જો તેમને નાની ઉમ્મરમાં મળ્યું હતું તે તેમને વિદ્યા સ્વતઃસિદ્ધ જેવી હતી એમ જે ઉપર કર્યુ છે. તેમાં કાંઇ દેાષ જોવાતા રહેતા જ નથી. પૂર્વજન્મની વિદ્યાના ખળવાન સંસ્કારાએ તેમને આ જન્મે વિદ્યા મેળવતાં ઘણી સહેલાઇ કરી આપી હતી એમ જો તમે માનશેા તેા તેમાં પણુ ખાટું નથી. એક ઠેકાણે કહેલું છે કેઃ— શપિ વસિ પ્રાધા વિદ્યા સર્વાભના યુધૈ: | ચર્ચાવયાન્ન જતા પુત્ઝમાં સાડન્ય નનિ || ઉમ્મર વધી ગઇ હાય તેા પણ્ તે વખતે ડાહ્યા પુરૂષાએ કાળજીથી વિદ્યા ગ્રાહ્ય કરવી; કેમકે જે તે પ્રાપ્ત કરેલી વિદ્યા કદાપિ તે વયમાં કામ નહિ લાગે અથવા ઉપયોગી હિ થાય, અથવા તે મેળવવાથી થવાને ફાયદો નહિ થાય તાપણુ સુલભ Gandh Heritage Portal r C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ