પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
દલપતરામ.

૧૨૮ જૂના વખતની જોડણી પ્રમાણે વ્યાવહારિક શિક્ષણુ અપાતું હતુ; પણ તેટલું શિક્ષણ લેતાં સુધી નિશાળમાં ચાલુ રહેનારા ઘણા ચેડા વિદ્યાર્થીએ હતા. ઉપર ભાષ્યકારના વિદ્યાભ્યાસને માટે તેમનું ચરત્ર વાંચતાં જેમ આપણને ચમત્કાર લાગે છે તેમ વિ દલપતરામને માટે પણ માનવુ પડે છે; કેમકે જૂના વખતના શીખેલા વૃદ્દો ( જે હવે હયાતીમાં ધણા થાડા છે ) જ્યારે એક સાધારણ જોડણીમાં કાગળ લખવાને અસમ થાય છે ત્યારે કવિ દલપતરામ તે હાલની શિક્ષણ પામેલી ગુર્જરપ્રજાના ગુરૂમંડળમાં બેસવા પામ્યા છે. એમનામાં કેટલીક નૈસર્ગિક વિદ્યા અને સહૃદયતા હતી, અને તેથી જ તેએ ગુરપ્રજાના ગુરૂ તરીકે અને એક ઉત્તમ વિ તરીકે ઝળકી નીકળ્યા હતા. દલપતરામ. પ્રજ્ઞ અને જડ, એવા એ પ્રકારના વિદ્યાર્થીએ હાય છે. તેમાં ઞાન વિદ્યાર્થી ગુરૂની મહેનત સકળ કરે છે અને જડ વિદ્યાર્થી ગુરૂના શ્રમ ઉપર પાણી ફેરવે છે. આ એ પ્રકારમાં તત્ત્વદર્શીએને કંઇક સમજવા જેવું હોય તેા તેએ જાણે; તા પણ એ બે પ્રકારમાં કાંઈ ચમત્કાર તેા નથી જ; કેમકે ગુરૂના શ્રમનું સફ્ળ થવું કે નિષ્ફળ થવું તે પાત્ર ઉપર અને પ્રયાના પ્રકાર ઉપર આધાર રાખે છે. પ ચમત્કાર તા જ્યારે ગુરૂના શ્રમ વગર વિદ્યાર્થી વિદ્યા પામી જાય ત્યારે જ કહેવાય છે. ભાગ્યકાર અને દલપત- રામની બાબતમાં તેમ જ થયું છે, અને તેથી તેમનું જીવત સાધારણ માનવીનું જીવન ન હતું એમ સ્પષ્ટ જણાય છે. ક્રાઇ અમુક પ્રકારની પ રસ્થિતિમાં અમુક પુરૂષના જન્મ થાય છે તેવું તેમનું જીવન હતુ. ગૂજરાતને એમના જેવા એક પુરૂષની એમના કાળમાં જરૂર હતી માટે જ એમને જન્મ થયા હતા, અને તેથી જ તેઓ ગમે તેવી નિશાળમાં ભણ્યા છતાં અને ગમે તેવા ગુપ્તે હાથે શિક્ષણ લીધા છતાં ગુજરાતના ગુની મંડળીમાં પાતાનું સ્થાન લેવ Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ