પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
દલપતરામ.

૧૨૩ અક્ષરનું લખાણ લખતાં આવડતાં સુધીને અભ્યાસ કરી કેટલાક છેોકરાએ કૃતાર્થ થઇ ઉઠ્ઠી જતા, અને હાલ પ્રવેશક (મેટ્રીકયુલેશન)ની પરીક્ષામાં પાસ થતાં જેટલા આનંદ થાય છે તેટલેા આનંદ તેએ તે વખતે પામતા. એ મેડિયા અક્ષર લખવામાં પારંગત થયેલા કેટલાક વણિક વિદ્યાર્થીએ ઘી અને રૂ જેવા એકાક્ષરી શબ્દો ખાસ શીખી લેતા અને એક અક્ષરમાં જ સમાઇ રહેતા આખા શબ્દના નાના સ્વરૂપને તેએ યેાગ્ય માનતા ન હાય તેથી, અથવા ધી અને રૂ જેવી દરરાજની ઉપયાગી, મેથી અને વેપારની અગત્યની જણસાને એક અક્ષરમાં જ લખી નાખવી એ ન્યાયનું નહિ લાગવાથી, કે પછી કાણુ જાણે ચાપડામાં નામું લખતાં લાંબી લીટીમા એક અક્ષર લખવાથી ચાપડાનું લખાણ વિરૂપ જણાવાના ભયથી તે ધીતે બદલે ધીઇ અને રૂતે બદલે રૂઉ એમ લખતા. વારનાં નામ પણ કાગળ, પત્ર અને ચાપડામાં લખવા માટે વેઉ, ગરેઉ વગેરે બરાબર શીખી જતા. શું કાઇ કલ્પના કરશે કે, આવી નિશાળમાં શીખેલા એક બ્રાહ્મણ ગૂજરાતતી ૭૦ લાખ પ્રજાની વાંચનમાળાની ગુથણીમાં અગત્યનેા ભાવ ભજવશે ? ના, નહિ જ કરે. પણ કવિ દલપતરામની બાબતમાં તે જો કાઇએ તેવી કલ્પના કરી હોત તેા તે સાર્થક થઇ પડત. શું આ ચમત્કાર નથી ? છે જ, એક કાર્યનું જે સ્વાભાવિક પરિણામ કલ્પી શકાય તેથી વિપરીત રીતે જ્યારે ન્યૂનાધિક દરજ્જાનું પરિણામ આવે ત્યારે એને ચમત્કાર કહ્યા સિવાય કેમ ચાલે ? ભાષ્યકાર શંકરાચાર્ય નાની વયમાં ઘણા ઉત્તમ અભ્યાસ કર્યો હતેા તેટલી નાની વયમાં તેવા અભ્યાસ વેા સ્વાભાવિક હેાય એવા જગતને અનુભવ નથી; માટે તેમનું જીવન જેમ ચમત્કારવાળુ ગણાય છે તેમ કવીશ્વર દલપતરામનું જીવન આ સબવે કાઇ જુદા દરજ્જાનેા ચમ- ત્કાર જ કરી બતાવે છે એમ માનવું પડશે. એ મની ગામઠી દલપતરામ. નિશાળમાં Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ