પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
દલપતરામ.

૧૨૬ Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ દલપતરામ. ધાર્મિક જીવનના ચમત્કાર અને સહવાસજન્ય સ્મરણે. આજે વેવીશ વર્ષ જેટલી લાંબી મુદ્દત થઇ જેમના પવિત્ર દેહનાં દર્શન સર્વભક્ષી કાર્યો અધ કરાવ્યાં છે તેમ છતાં, જેમના હૃદયનાં દર્શન હજી સહવાસ કરનારાઓને વખતે વખત થયાં કરે છે તે કવીશ્વર દલપતરામના ધર્મદ્ધિમય ચારિત્ર્યના ચમત્કા અને તેમનાં સહવાસજન્ય સમરણા ગુર પ્રજા આગળ મુકવાની મતે આજે તક મળી છે. એમનુ જીવનચરિત્ર વાંચતાં આ જગત્ને ક્રાઇ નિયામક છે એવી પ્રતીતિ થાય છે. જો તેમના જીવનચરિત્રને સાત્વિક બુદ્ધિથી બારીક રીતે અવલેાકીએ તે તેમાંથી કેટલાક ચમત્કારા પણ જાણવા અને જોવા મળે છે. પાછલા પ્રકરણમાં આપણે જોયુ છે તેમ તેમને જન્મ સાંકેતિક હતા. મુકરર ફેરફાર જનસમાજમાં કર- વાતા હાય ત્યારે એવા પુરૂષને જન્મ થાય છે, એ એમના જીવન- ચરિત્રને પહેલા ચમત્કાર છે. મહાપુરૂષતા અવસાન વખતે અનેક અનેક ઉત્પાતા થાય છે તેવા ઉત્પાત એમના અવસાન વખતે રાગ અને દુષ્કાળના રૂપમાં થવા માંડયા અને લાકેાને ઘર તજી વર્ષમાં જવાનું થયું. એ બધું કાઇ પ્રકારને ચમત્કાર જ સૂચવે છે. વડેદરામાં મુકેલી વિદ્યાવૃદ્ધિની વાસતાજાળ અને સરકારી ને!કરી છેડયાને બદલે! પ્રભુ એમના વારસાને આપે છે એ બધા ચમકારા જ છે. એમના બાળપણના વખતમાં સરકારી શાળાએ ન હતી. ભાગાવા નદીને તીરે વઢવાણ શહેરમાંની એક એવી ગામઠી નિશાળમાં તેમણે શિક્ષણ એમના વિદ્યાભ્યાસ Gandhi Heritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ