પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
દલપતરામ.

૧૨૫ નગરામાં એમની જયંતી નિમિત્તે મેળાવડા થયા હતા. આ બધુ બતાવી આપે છે કે, એ ક્રાઇ સામાન્ય પુરૂષ નહતા, પણ એમ- નામાં કાંઇ વિશેષપણું હતું, અને એ વિશેષપણુ એમને સામાન્ય જનપણામાંથી જુદા પાડે છે, અને આમ જુદા પાડવાનું કારણ વિશે- પુત્વ હાવાથી આપણે એમને માટા પુરૂષ અર્થાત્ મહાપુº તરીકે સ્વીકારવા જોઇએ. હવે જો તે મહાપુરૂષ છે તે તેમને સમાગમ કરવા એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિ છે, અને એ દુલભ વસ્તુની પ્રાપ્તિનેા મા મળતાં તેને લાભ ન લેવા એ પ્રમાદ છે; અને પ્રમાદ અધાગતિનુ કારણ થાય છે. આવું હાઇને સમાગમ શી રીતે કરવા એ પ્રશ્ન આપણી સામે આવે છે. એમનું અસ્તિત્વ જગ- માં આજે એવી રીતનુ' નથી કે જેથી આપણે તેમની સમી- પમાં જઇ તેમના સમાગમને લાભ પામીએ. કદાચ એમના અને જિહવાના સકાચથી તેએ પોતાના સમાગમનેા થ્રેટ લાલ આપણને આપી ન શકે; તેથી શરીરનું અસ્તિત્વ એમના સમાગમનેા મુખ્ય મા નથી. એમના જેવા જ શરીરવાળા પૃથ્વી ઉપર કેટલાક મળી આવે; પણ તેમને આપણે ઉપયેાગ નથી. આવાં અનેક કારણાથી તેમના સમા- ગમનેા લાભ લેવાને જે એક માર્ગ છે તે તેમના વિચારાતુ, તેમની કવિતાનુ અને તેમના જીવનચરિત્રનું વાચત છે અને તેમના ગુણાનુ અને કાર્યોનું સ્મરણ છે. પ્રાચીન કાળથી માંડીને આજસુધી થયેલા મહાપુરૂષાને સમાગમ તેમની માનસિક પ્રવૃત્તિએનાં જે ફળ જગ- તમાં મળતાં હોય તે દારાએ કરી શકાય છે. આ કારણુથી આ પ્રકરણમાં અનેક પ્રકારે તેમનું સ્મરણ થાય એવા પ્રસગા શરીરનું અસ્તિત્વ હેાય, પશુ પક્ષાઘાતથી છે. દલપતરામ. Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust