પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
દલપતરામ.

૧૨૪ દલપતરામ, ૧૮૯૮ તે દિવસે આ લેાકમાં છેડી પ્રભુનું અક્ષરધામ જ્યાંથી 35 એમાં તેમણે પાછો સત .. યં પ્રાપ્ય ન નિવર્તતે તદ્દામંવરમ મમ આવવું પણ નથી એમ ધારી નિવાસ કર્યો. તે દિવસે આખા અમદાવાદમાં લેાકાએ શેક કર્યાં. આ સમા- ચાર આખા ઈલાકામાં ફેલાયા અને જ્યાં ત્યાં શાક પ્રદર્શિત થયેા, અને એક અવાજે પ્રભુને માગણી થઇ કે,~ કરૂણામય કીર્તિમાનને, શુભ સાયુજ્ય ગતિ તુ આપજે; પ્રભુ અક્ષરધામના ધણી, દિલ ચાહી દલપત્તરામને. આ પ્રમાણે પવિત્ર જીવનનું પવિત્ર વૃત્તાંત વાંચીને પવિત્ર થયા પછી ગુજરાતની આપણે કૃતજ્ઞ પ્રજા હવે અનેક રીતે તેમનુ સ્મરણ કરવામાં રાકાએ તે તેમાં જ આપણી આતા છે. આ સ્મરણુ એમના આખા જીવન સાથે સંબંધ ધરાવતી, એમના બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીમાં બનેલી હકીકતેા ઉપરથી આપણે કર- વાનુ છે. આપણા કા પ્રાચીન કાળથી ત્રણ વસ્તુને દુર્લભ મા છૅ, તે ત્રણ વસ્તુ તે મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરૂષને સશ્રય. એમાંથી મનુષ્યત્વ અને મુમુક્ષલ એ એ વસ્તુઓને આ પ્રકરણના લેખ સાથે સંબંધ નથી. મહાપુરૂષનેા સત્રય (સમાગમ) એ આ લેખના ઉદ્દેશા પૈકી એક ઉદ્દેશ હાવાથી તે વિષે એ અક્ષર અત્રે લખ્યા છે. કવીશ્વર દલપતરામનું જીનચરિત્ર વાંચવાતી ગુજરાતની પ્રજાની પૃચ્છા છે; તેમના સબંધી કાંઇ પણ લેખ હેાય તે સ્વીકારવાને વર્તમાન- પત્ર અને માસિકા તૈયાર છે. ગયા જાન્યુઆરી ૧૯૨૦ માસમાં એમને જન્મ થયાને ૧૦૦ વર્ષ પૂરાં થયાં તે વખતે ઇલાકાનાં કેટલાંક C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ